________________
અવાંતર નગર
૨૩૫
જેવા રાજી હેતું નથી. ભાગ્યદેવતા જાણે રૂઠી ગયા હોય, એવું એને શેષ જીવન ગાળવાનું રહે છે. ૨. સુજા:
સુન્દર ! જે, બીજી સ્ત્રી છે એને રુજા કહેવામાં આવે છે. એ વેદનીય રાજાના “અસાત” પુરૂષની આજ્ઞાનું પાલન કરતી હોય છે. જોકે રુજાને વ્યાધિ નામથી પણ બોલાવે છે.
રુજા એ વાત, પિત્ત અને કફાદિને વધારે ઘટાડે કરી અવનવા રેગે સ્વસ્થ શરીરમાં ઉભા કરી દે છે. મહાભયંકર તાવ, અતિસાર, સંગ્રહણ, રાજયમા, દાહજ્વર, શિવેદના, ઉદરશુલ, દંતશૂલ, નેત્રપીડા, ગલકે, પામ, હરસ, મસા, ભગંદર, સંનિપાત, ગાંડપણ, ગુહ્યરેગે વિગેરે દ્વારા સાહસિક વ્યક્તિઓને પણ પામર અને સત્ત્વહીણે બનાવી દે છે. એની ગતિ-ભવ બગાડી નાખે છે. શરીર બેડોળ અને અદર્શનીય બનાવી દે છે.
શરીરની સુંદરતા, મનની ધીરતા, આરોગ્ય, ગૌરવ, શત્રુએને પરાભવત કરતું પરાક્રમ, લજજાળુપણું, ધીરજ, બુદ્ધિ, સ્વામિત્વશક્તિ, ઓજસ, આ બધા ગુણોને એક ઘાએ રુજા સંહાર કરી નાખે છે.
રુજા દ્વારા આવેલી વ્યાધિઓના સકંજામાં સપડાએલા
૧ પુજાઃ આજના મેટા હેસ્પીટલના જનરલ માં જઈ રોગથી પીડાતા દર્દીઓની મુલાકાત લેતા નજરે જોઈ શકાય છે, કે રોગો કઈ રીતે માનવીને દીન હીન અને દયાજનક સ્થિતિમાં લાવી