________________
અવાંતર નગરા
મહામે હાદિનું વર્ચસ્વ :
પ્રક—મામા ! આ ભવચક્રમાં સુખની છાયા પણ ન હાય તા અહીંના વાસીએ કેમ ક’ટાળી જતાં નથી ? એમને બહાર જવાનું કેમ મન થતું નથી ?
૨૪૩
વિમ—ભાઇ ! તારી વાત સાચી છે. દુઃખ-દર્દ ભર્યાં ભવચક્રમાં રહેવા છતાં આ લેાકેા કંટાળી ગયા નથી એ તું તું ખરાખર જણાવે છે, પણુ એનું કારણ મહામે હાર્દિ આલ્યતર યાગીઓ છે.
આ મહામહાદિ ચેાગીએ ભવચક્રના પ્રાણીએ ઉપર પેાતાની શક્તિથી એવું કામણ પાથરતા હાય છે, કે જેથી દુઃખને આ લેાકેા સુખ માનવા લાગે છે. મહામેાહાર્દિ મહાશત્રુએ છે, છતાં એમને પેાતાના લાડિલાં હિતસ્ત્રી ખંધુ માને છે. એ મૂર્ખાઓને વાસ્તવિકતાનું ભાન નથી.
મહામે હાદિથી દૃમાઇને પછી એમની આજ્ઞા પ્રમાણે સારા નરસા કાર્યાં પ્રાણી આચરે અને કર્મો બાંધે, ફરી એ જ રીતે કર્મો ખાંધે અને છેડે. આ રીતે ભવચક્રથી આત્માને છૂટકવારા નથી અને નિવૃતિનગરે જવાતું નથી.
અનાયાસે કાઈ મહાત્માપુરૂષ ભવચક્રના પ્રાણીને મળી જાય અને સુખના સત્ય ઉપાય બતાવે તે પશુ આ લેાકેા એ મહાત્માને સુખના નાશ કરનાર પાતાના કટ્ટો શત્રુ ગણે. ઉપકારી નહિ પણ અપકારી અને માયાવી ગણે. એની મશ્કરી કરે.
ભાણા ! મહામહાદિનું સામ્રાજ્ય છવાએલું હોય અને