________________
જૈનનગરનું અવલાકન
પર્વ
ભવચક્રના ભયાનક દુ:ખેા અને ત્રાસેથી અહીંના જૈનો પર હોય છે. મેહાર્દિ પેાતાની સત્તા અજમાવી શકતા નથી એટલે ભવચક્રથી બહાર પણ ગણાય.
r
પ્રક—જીવા મામા ! આપ જણાવા એ રીતે આ બધું તંત્ર હાય તે સાત્ત્વિકમાનસ નગર એની સેવા કરનારા બાહ્યજને, વિવેક નામનેા પર્વત, અપ્રમત્તત્ત્વ શિખર, જૈનપુર અને ત્યાંના જૈનનાગરિકા, ચિત્તસમાધાન મ`ડપ, એના મધ્યભાગે આવેલી વેદિકા અને સુંદર સિંહાસન, અહિંના રાજાધિરાજ અને એમના હાથ નીચેના રાજવીએ, પરિવાર વિગેરે સવ ખાખતા મારા માટે નવીન છે, તે આપે મને વિગતવાર જણાવવી જોઇએ. આપ કૃપા કરીને જણાવશે એવી આશા રાખું છું. વિમર્શ દ્વારા સમાધાન :
22
” છે.
ભાઈ પ્રક ! આ નગરનું નામ “ સાત્ત્વિકમાનસ એ નગર અંતરગ રત્નાની ખાણુ ગણાય છે. વિશ્વમાં જે જે સાત્ત્વિક અને નિર્મળ ગુણા ગણાય છે, તે બધાં આ નગર. માંથી ઉત્પન્ન થતા હોય છે.
ગુણુરત્નના સમુહ આ નગરમાં હાવાથી ક પરિણામ મહારાજાએ આ નગર મહામાહાદિરાજાઓને આપ્યું નથી. જોવા માટે નહિ અને ભાગવટા કે પટા ઉપર પણ આપતાં નથી. સદા માટે પોતાના જ કબજો-સત્તા રાખે છે.
અધી સત્તા પાતે ખજાવી ન શકે એટલે પેાતે એના વિભાગેા પાડી બીજા સારા માણસેાને એ સત્તા આપી એના હાથ નીચે નગર રાખે છે.
""
શુભાશય વિગેરે ગુણુશીલ
6i