________________
અવાંતર નગર
૨૨૯
ત્યાંના સરાવરા રત્નની પાળેાથી બધાએલા છે. સ્વચ્છ નિર્મળ નીર અને નયનહરા નારીયાના નયનાની સ્પર્ધા કરતા કમળ એમાં શે।ભી રહ્યા છે.
આરામે અને ઉપવના, મ'દાર, પારિજાત, સ'તાન, રિચંન અને કલ્પવૃક્ષેાથી શે।ભી રહ્યા છે. અહીં વનરાજી સદાકાળ ખીલેલી હાય છે.
વિષ્ણુધાલયમાં વસનારાઓના શરીર નિળ, તેજસ્વી અને રગરહિત હાય છે. ખાંધા દૃઢ, આકૃતિ સુડોળ અને ખલ અપૂર્વ હોય છે. શક્તિ અચિંત્ય હાય છે.
જગતભરની સૌદયતાએ અહીં આવીને વાસ કર્યાં હાય એવું આ વિશાળ અવાંતર નગર છે. આ નગરને જોતાં કાને આનદની ઉર્મિઓ ન થાય ?
મેાહમહામહિપતિએ પેાતાના ખાંડિયા રાજાવેદનીયના સુભટ સાત'ને આ નગર ભેટ આપ્યું છે. એટલે વિષુધાલય ઉપર સાતના અધિકાર, લેાગવટા અને સત્તા છે. બધે તું જોઈ શકે છે કે માત્ર સુખના જ સાધના ખડકાએલા દેખાશે. એ સાતને આભારી છે.
પ્રક—મામા ! મહામા વિગેરેને અધિકાર નથી ? એ નહિ આવતા હાય રમણીયતા રહેવા પામી હશેને ?
વિમભાઈ ! એવું માનવાની તું ભૂલ ના કરીશ.
૧ સાત-સાતાવેદનીય કમ.
અહીં આવવાના
એટલે જ નગરની