________________
રમણ અને ગણિકા
૧૩
તેવું હતું. પેલા મકરધ્વજનું પરાક્રમ તા ભારે જમરું, ભય પણુ એનાથી ઉતરે તેવા નથી. એણે પણ ઠીક પાઠ ભજવ્યેા. મદનમંજરી અને કુંદકલિકાની કળા કેવી વિચિત્ર ? રમણને ઠંગી લીધેા. રમણની દશાના વિચાર કરતાં મારૂં હૃદય ભરાઈ જાય છે. સ'તપુરૂષાને આના ચરિત્રથી દયા આવે. બીજાએ માટે તે હાસ્યનું રમકડું અને. શું આ રમણુનું કાંઈ જીવન હતું ?
વિષ—સૌમ્ય પ્રક ! જે માનવી વેશ્યામાં આસક્ત અને છે, તેવાઓની આવી દશા થતી હાય છે. વેશ્યાની લત ભયકર આપત્તિને આમત્રી લાવે છે.
વેશ્યાએ લાભની પૂતળીયા હૈાય છે. એ ધનને જીવે પણ ધનના ધણીને નહિ. શહેતા ભારાભાર ભરી હેાય. એના દુઃશીલપણાનું વર્ણન અશક્ય છે. એનું ચિત્ત એક વ્યક્તિ ઉપર હાતું નથી. ચ'ચલ ચિત્ત જ્યાં ધન જીવે ત્યાં ઢળે. એમાં દયા, દાક્ષિણુતા, લજ્જા, વિવેક, પાપભીતા વિગેરે ગુણના અશ પણુ હતેા નથી. માત્ર સ્વાર્થ પરાયણતા, ધનલ પઢતા અને કપટપર્હુતાની કઠપૂતળીકાએ હાય છે.
આવા અનેક દાષાથી ખદબદી રહેલી વેશ્યાએમાં સુખની અભિલાષાથી જેએ આસક્ત અને કામાતુર મનતા હોય છે, એએની આવી અને આથી પણ કાજનક વધુ દુર્દશા થાય છે.
પ્રક—મામા ! આપે સત્ય અને સુંદર વાત કહી.
મામા ભાણેજ ત્યાંથી ઉભા થઈ કાઇ સુંદર પાર્થશાળામાં ગયા અને શેષ રાત્રી આરામમાં ગાળી.