________________
૨૦૬
ઉપમિતિ કથા સારાદ્વાર
ઢગલા દેખાતા નથી. વિનય દેખાડતા લેાકા જણાતા નથી. એના બવ બધા ક્યાં આગળી ગયા? એના મુખનું તેજ ક્યાં અલેાપ થઈ ગયું ? અરે મામા ! ક્ષણવારમાં આવું વિચિત્ર વાતાવરણુ કેમ બની ગયું ?
ધનની અસ્થિરતા :
વિમ—ભાઈ ! ધનના ગવ અને ધનના લાભ માનવીની આવી પરિસ્થિતિ કરે એમાં આશ્ચય નથી, ધનના ગવ થી આવી આપત્તિયા જ આવે. ધનલેાલથી આ કરતાં પણ વધુ દુર્દશા થાય.
આ ધનપતિની ચારીના માલ લેવા બદલ આ શા સૈનિકાએ કરી છે. ધનલેાભમાં ન પડ્યો હાત તે આવું
ન મનત.
પરન્તુ આ જગતમાં ઘણીવાર પાપના ઉદયે ન્યાયસપન્ન આત્માઓના ધનને રાજા લઇ જાય, ભાગીદાર ઉપાડી જાય, તસ્કર ચારી જાય, અગ્નિ માળી નાખે, પાણી પેાતાના પ્રવાહમાં તાણી જાય. પછી અન્યાય સંપન્ન ધનનું તે શું પૂછવું ?
ભાઈ ! ધર્મગ્રન્થા ધનને ઉનાળામાં તાપથી તપેલા પક્ષીના ગળા જેવું ચપળ જણાવે છે. પાણીના તરંગ જેટલી એની સ્થિતિ હોય છે. એના જરાય વિશ્વાસ કરવા જેવા હાતા નથી. તેથી નિર્મળ બુદ્ધિવાળા પુરૂષા ધનને લાભ કરતા નથી અને ધનના ગર્વ પણ કરતા નથી.
કૃષિકાર પાતાના ખેતરમાં ધાન્ય વાવે તેમ મેાક્ષની