________________
૪
ઉપમિતિ કથા સારાદ્વાર
પ્રક—આપણે આ રાજમહેલ જોવા જઈશું ?
વિશ—તારી ઈચ્છા હોય તા એમ.
મામા ભાણેજ રાજમહેલમાં ગયા.
પુત્રજન્મ અને વધામણાં :
“
રિપુક પન રાજાને મતિકલિતા ” નામના બીજા એક રાણી હતા. એ ભાગ્યવતી રાણીએ એક સુંદર પુત્રરત્નને જન્મ આપ્યા. આ પુત્રની પ્રાપ્તિ માટે અનેક માનતા આવી હતી. સૂર્યના ઉદય થવાથી સાવરમાં કમળે! ખીલી ઉઠે, તેમ પુત્રના જન્મ થતાં મહેલનું વાતાવરણુ ખીલી ઉઠયું. મહેલને સુશાલનાથી સુંદર રીતે સુસજ્જ કરવામાં આવ્યા.
માનવામાં
પ્રિયવદ્યા દાસી મહારાજાશ્રીને પુત્રરત્નના જન્મ થયાના વધામણા આપવા જાય છે. હર્ષોંના અતિરેક એના મુખ ઉપર વહી રહ્યો હતા. ગુલામના વિકસિત પુષ્પ જેવું એનું સ્મિત હતું. વિકસિત, કમળદળ જેવા એના નયના હતા. વક્ષસ્થલ ઉપર રહેલાં માંસલ સ્તના કનક કળશની શેાભાને ધરતા હતા. એની કુમકુમ ચાલ જોનારને મગલના આભાસ કરાવતી હતી.
મહારાજાશ્રીના સમીપમાં જઇ નમસ્કાર કરવાપૂર્વક કાયલ કંઠે અને રજત ઘંટડીના રણકાર જેવા મધુર અને પ્રિય સ્વરે પુત્રરત્નના મંગળ વધામણાં આપ્યા.
રાજવી રિપુક'પન પુત્રજન્મના સમાચાર સાંભળતાં જ ઘણા પ્રસન્ન બની ગયા. એના શરીરના રામેશમ વિકસ્વર બની ગયા. રૂવાં ઉંચા થઈ ગયા.