________________
મહામાહનું સામતચક્ર
૧૯૯
લીન બન્યા. ધ્યાન બરાબર કર્યું. એ બધી વાતાના મનામન નિય કરી લીધે. પછી ભાણેજને જણાવતા કહ્યું.
વસંત અને મકવજ મૈત્રી :
ભાઇ પ્રક ! આપણે ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીમાં ચિત્તવિક્ષેપ મ`ડપની અ'દર મહામેાહ રાજાની સભા જોઈ હતી, તે તને ખરાબર યાદ છે ને ? એ જ સભામાં એક સદસ્ય તરીકે તે મકરધ્વજને પણ જોયેા હતા ને? તે મકરધ્વજના પ્રિય મિત્ર વસત છે.
શિશિર ઋતુની સમાપ્તિ થઈ ત્યારે કારણવશાત્ વસંતને પેાતાના પ્રિયમિત્ર મકરધ્વજ પાસે જવાનું થયું. બન્ને જણા ઘેાડા દિવસ સાથે રહ્યા. મીલનસાર અને આનંદી સ્વભાવ હાવાથી સાથે રહેતાં, વાતા કરતાં એમની મૈત્રી વધુ ગાઢ મની ગઇ.
વસંત” મહારાણી શ્રી કાલપરિણતિદેવીના ખાસ અનુચર છે. એથી એણે પેાતાના મિત્ર મકરધ્વજ આગળ પેાતાની અંતરવ્યથા ઠાલવી.
વહાલા મિત્ર મકર ! મારે મારા સ્વામિની શ્રી કાલપરિ શ્રુતિ દેવીની આજ્ઞાથી ભવચક્રનગરના અવાંતર નગર માનવાત્રાસ”માં જવાનું છે. બે માસ સુધી મારે તારા વિરહ સહન કરવા પડશે. મને વિરહવ્યથા ખૂબ જ વ્યથિત કરશે. વયેાગના દુઃખથી મારૂં હૃદય કમકમી ઉઠે છે, છતાં મારા મત્રની એક ઉડતી મુલાકાત લઈ આવું, એમ વિચારી તારી પાસે આવ્યો છુ.