________________
મહામાહનું સામ તચક્ર
se
દપતીએ નરનારીના યુગલેા આવે છે અને ચિત્ર વિચિત્ર મનાર'જનની ક્રીડાએ કરે છે, આવું ઉદ્યાન કથા માનવીનાં હૈયામાં પ્રસન્નતાને ન મહાવરાવે ?
વ્હાલા પ્રકષ! આ ઉદ્યાનના વિશાળ પટાંગણુ, વનરાજીની શાભા, ૫ખીઓના કલરવેા, નર–નારીના યુગલે સૌને આનંદ અને હુષ દેનારા અને છે.
પ્રક—મામા ! આપે સાચું જ કહ્યું. માનવાવાસ રળીયામણા પ્રદેશ છે અને વસ'તઋતુમાં એની શેાભા પુરબહાર ખીલી ઉઠે છે.
વસતાત્સવ માટે આગમન :
મામા અને ભાણેજ વાત કરવામાં મસ્ત અન્યા હતા, ત્યાં “ લલિત ” નગરમાંથી વસતાત્સવની ઉજવણી માટે શ્રી 66 àાલાક્ષ ” રાજાની સવારી ઉદ્યાનમાં આવતી દેખાણી.
લેાલાક્ષ રાજા ચતુરંગ સૈન્યથી પરિવરેલા હતા. નાના પર્વતના શિખર સમા શ્યામવર્ણી ગજરાજ ઉપર એ આરૂઢ બનેલા હતા. વનની ખીલેલી વનરાજીના આકષ ણુથી એને વસંતાત્સવ ઉજવવાનું મન થયું. એટલે વનલક્ષ્મીને નિહાળવા અને વસતે।ત્સવની મજા માણવા વનમાં આન્યા.
લલિતનગરના લેાકા માહથી ઘેલા હતા, એમાં વસતઋતુના આગમને ઘેલછામાં વધુ વધારો કર્યાં. વળી ઢાલાક્ષરાજા માહમાં સાથ આપે અને ઉદ્યાનશ્રી જેવા તેમજ વસંતના આનંદની લ્હાણ લેવા આવે પછી તેા પ્રજાની ઉન્મત્તતાનું
૧૨