________________
મહામેાહનુ ં સામ‘તચક્ર
લેાલાક્ષને અને પ્રજાને હંફાવ્યા. બધાને જ બનાવી દીધાં છે.
૧૮૫
કામાસક્ત
અહાહા ! મામા ! તમે તે ભારે નવાઇ ઉપજાવે એવું નાટક બતાવ્યું. હું કૃત્યકૃત્ય ખની ગયા. તમારા જેવા મામા હોય પછી મારે કઈ વાતની કમીના હોય ? આપની કૃપા બદલ આપના જેટલા આભાર માનું એટલા એછે છે. રાજ્યાભિષેકમાં સની હાજરી :
મામા ! તમે તે ઘણું જોવા જેવું બતાવીને મને ખૂબ ખીલવી રહ્યા છે. હા. હું તમને એક વાત પૂછી લઉં ?
સુખેથી પૂછી શકે છે.
મામા ! મકરધ્વજની ખાજુમાં મહામેાહ, રાગકેશરી, વિષયાભિલાષ, હાસ્ય વિગેરે સૌ પાતપોતાની પત્ની સાથે દેખાય છે, પણ દ્વેષગજેન્દ્ર, અરતિ, શાક વિગેરે કેમ દેખાતા નથી? શું મકરધ્વજના રાજ્યાભિષેકમાં એમની હાજરી ન જોઇએ ?
વિમશ—ભાણા પ્રક ! અહીં સૌ કાઈ આવેલા છે. મે' પહેલાં જ તને જણાવ્યું હતું કે આ લેાકેા અનેક રૂપે કરી શકે છે. ઘણીવાર પ્રગટ થાય અને ઘણીવાર અન્તર્ધ્યાન થઈ જાય. અત્યારે દ્વેષગજેન્દ્ર, શાક, અરતિ વિગેરે હાજર છે. સેવાને અવસર અને મકરધ્વજ મહારાજાની આજ્ઞાની રાહ જીવે છે. આજ્ઞા થતાં જ પ્રગટ થઈ જશે.
અત્યારે મહામહ વિગેરેને સેવા સોંપવામાં આવી છે. એટલે એ લેાકેા પેાતાની ફરજ ઉપર હાજર છે. મહામે હું