________________
ઉમિતિ કથા સારોદ્ધાર
વિમ—વિમલાલેાક અંજનની યૌગિક શક્તિથી હું એ સૌને જોઇ શકું છું.
૧૮૪
પ્રક—મામા ! આપ મારા ઉપર કૃપા કરે અને મારા નયનામાં એ અંજન આંજી આપે, જેથી હું પણ એ લેાકેાને જોઈ શકું .
વિશે પ્રકના નયનામાં અંજન આંજી દીધું. નયનાની યાતિ દિવ્ય ખની ગઇ. પછી મામાએ કહ્યું, પ્રઋષ ! તું લેાકમાનસને જો, દિવ્ય ચૈાતિના પ્રકાશથી એમના હૃદયની પ્રક્રિયાનું વાચન કર.
પ્રક અંજનના પ્રતાપે લેાકહૃદયને જોઈ શકતા હતા. એના ભાવા વાંચી શકતા હતા. એથી એ ગેલમાં આવી ગયા અને જોરથી હસી પડ્યો.
જીવા મામા ! રાજ્યરાને વહન કરતા રાજ્યાભિષિક્ત અનેલા મકરધ્વજ રાજા દેખાય છે, મકરધ્વજની સેવામાં મહાત્માહ વિગેરે રાજવીએ પણ હાજર થઇ ગએલા દેખાય છે. મકરધ્વજ પણ સિંહાસન ઉપર બેઠા બેઠા આ લેાકેા ઉપર આણ્ણાના વરસાદ વરસાવી રહ્યા છે. લાલાક્ષ રાજા પણ માણેાથી વિધાઈને કામવશ બની ગયા છે.
રતિદેવી સૌને વિકારવશ જોઇને પેાતાના પતિ મકરધ્વજ સાથે ખડખડાટ હસે છે. તાળીઓ પાડી આનંદ વ્યક્ત કરે છે. મહામેાહ રાજા પણ મકરધ્વજ રાજાની યથાશકય સહાયતા કરી રહ્યો છે. લેાકેાને મકરધ્વજના આધીન બનાવી માટેથી હસી રહ્યો છે. બીજા સેવકા પણુ ખાલી રહ્યા છે કે ઠીક