________________
મહામે હતું સામંતચક્ર
૧૫
આપણા વર્ણનમાં જે રાજાએ જણાવવામાં આવ્યા તે સામાન્ય રૂપથી જણાવેલાં છે. પરિચાયકા વિશેષ રૂપથી જણાવેલાં છે. સાપેક્ષવાદની દૃષ્ટિથી જોઇએ તા સામાન્ય અને વિશેષ પરસ્પર અનન્ય છે. અર્થાત્ સામાન્યથી વિશેષ કાઈ જીદું તત્વ નથી.
ખીલેલા કમળદળ જેવા નયનાને પહેાળા કરી ધારી ધારી જોવાના તું પ્રયત્ન કરે તેા પણ એ નજરે નહિ જ આવે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ વિગેરે સાધનેાના પરિવત નથી કે ચેાગથી આ રાજા અને પરિવારમાં પરિવર્તન થતું હાય છે. તારી સમજમાં સારી રીતે આવે એ માટે તને વિભાગેા કરી વન સમજાવ્યું છે.
દરેક રાજા અને પરિવાર કેટલાક અંશે એકમેક છે, તા કેટલાક અંશે ભિન્ન પણ છે. આ રીતે એ લાકા “ભેદ્યાલેદ્ર ’ ગણાય છે. તારે આ રાજા અને પરિવારની રીતમાં આશ્ચય પામવું નહિ.
તને એક ઉદાહરણ આપું. આમ્ર, વટ, પીપળ, કેળ, નારીયેલ, અશેક, બકુલ વિગેરેમાં વૃક્ષવ ધર્મ છે. એ સામાન્ય ધર્મ કહેવાય. સામાન્ય ધર્મ વ્યાપક હોય છે.
પરન્તુ આમ્રત્વ ધમ વડ, પીપળ, કેળ વિગેરેમાં
૧-૨ સામાન્ય અને વિશેષ શબ્દો અહીં ન્યાયશાસ્ત્રની ભાષામાં વપરાતા રૂઢ શબ્દો છે. એની સમીક્ષા ગુરૂગમથી લેવા વિનંતી, જો કે વિવેચનમાં સંક્ષેપમાં જણાવ્યું છે પણ કેટલાકને ન સમજાય એવી વાત છે તેથી ગુરૂગમ લેવા.