________________
૧૬૨
ઉપમિતિ કથા સારિદ્વાર
આયુષ્ય મહારાજાની આજ્ઞાથી આ ચારે બાળકો અનંત શક્તિના અધિપતિ આત્માને ચારગતિરૂપ કારાગૃહમાં પગે જંજીરે જકડી પિતાની મરજી હોય ત્યાં સુધી ઘેરી રાખે છે.
ચારે છેકરા એવા કાબેલ છે કે કેઈ છટકવા ધારે તે પણ છટકી શકે એ સંભવિત નથી. મુદત પૂરી થયા પછી એક ક્ષણ પણ રાખવા તૈયાર હતા નથી. નામ: - આયુષ્ય રાજાની પછી જે રાજા છે તે “નામ” રાજા તરીકે વિખ્યાત બને છે. બીજા બધાં કરતાં આ રાજવી વિશાળ પરિવાર ધરાવે છે. મુખ્ય સેવકને પરિવાર બેંતાલીશની સંખ્યાને છે.
અવાંતર સેવકેની સંખ્યા અનેકગણું છે. પરિવારની દષ્ટિથી સૌથી વધુ પરિવાર ધરાવતે વક્તિવિશેષ છે. એને પરિવાર વફાદાર અને આજ્ઞાંકિત છે. એ પરિવારના બળે વિશ્વને મનફાવતી રીતે વિડંબના આપ્યા કરે અને કેઈને ખુશ પણ કરે.
પ્રિય પ્રકર્ષ ! તને એના પરિવારના મુખ્ય બેંતાલીશ વ્યક્તિઓના નામે જણાવી દઉં. એમાં કેટલાક દેખાવે સારા છે. સુખ શાંતિના નિમિત્ત બનતા હોય છે, લોકમાં પ્રિયતાને પામેલા છે. છતાં બધાંય બંધનને તે કરનારા છે જ. પરિણામની દષ્ટિથી કેઈ એ સારા ન ગણાય.
ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂવિક,