________________
90
ઉપમિતિ કથા સારોદ્ધાર
નામને પુત્રરત્ન હતું. બીજે દેની ખાણ જે “અશુદય” નામને પુત્ર હતે.
શુભેદયને પિતાના જેવી ગુણ-શીલવાળી અને સ્વરૂપવતી “નિજચારૂતા” સુપત્ની હતી અને અશુભેદયને તામસ સ્વભાવની, કર્કશા, કુરૂપા, “સ્વયેગ્યતા” નામની કંપની હતી.
શુભદય અને નિજચારૂતાને ગુણગણથી શોભતે “વિચક્ષણ” પુત્ર થયે. અશુભેદય અને સ્વયેગ્યતાને “જડ” નામે પુત્ર થયે. જે દેષરૂપ ચાર કે માટે અંધારી રાત જે હતે. ની ભરતી એમાં ઘણ હતી.
વિચક્ષણ અને જડ એ બન્ને ભાઈઓ ધીરે ધીરે મોટા થતા ગયા. અનુકમ સમય પસાર થતાં યૌવન વયમાં બને ભાઈઓએ પ્રવેશ કર્યો, વિચક્ષણના લગ્ન :
વિશ્વવિખ્યાત “નિર્મળચિત્ત” નગરમાં સર્વના કલ્યાણને કરનારા શ્રી “મલક્ષય” નામના મહારાજાનું શાસન સુંદર ચાલતું હતું. એમને સૌભાગ્યવતી “સુંદરતા” પટ્ટરાણ હતા.
આ રાજદંપતિને “બુદ્ધિ” નામની સુકન્યા હતી. જે કુલભૂષણ, કુલની યશ પ્રભારૂપ ધજાને ફરકાવતી અને સુગુણોથી સુશોભિતા હતી.
સુકન્યા “બુદ્ધિનું” યૌવન જ્યારે ખીલી ઉઠયું, ત્યારે શ્રી મલક્ષય મહારાજાએ પિતાની છેડશી સુકન્યા માટે સુયેાગ્ય શ્રી વિચક્ષણકુમાર સાથે પાણી ગ્રહણ કરાવવા સ્વયંવરા બુદ્ધિને હર્ષ પૂર્વક મેકલી આપી.