________________
વિશ્વની સ
સમૃદ્ધિથી છલકતું હતું, છતાં માનવસ ́ખ્યા ઘણા જ પ્રમાણમાં દેખાતી હતી. આ જોઇ પ્રકષે પ્રશ્ન કર્યાં.
ર
અલ્પ
પ્રક—મામા ! સામે દેખાતા નગરમાં માનવસ'ખ્યા ઘણી એછી દેખાય છે અને નગર સમૃદ્ધિભરપૂર, જોવાલાયક અને રળીયામણું દેખાય છે, એનું કારણ શું ?
વિમ—ભાણા ! આ નગરમાં માનવસ`ખ્યા અલ્પ છે, છતાં સુંદર અને સમૃદ્ધિવાળુ જણાય છે, એ તારી વાત સત્ય છે. આવાસેા વ્યવસ્થિત અને ઉપદ્રવરહિત છે એટલે અનુમાન કરી શકાય છે કે આ નગર ઉપર આપત્તિઓ કે કેાઇ ઉપદ્રવા નથી થયા. રાજ્ય તરફથી પણ પરેશાની નથી.
વળી વિશિષ્ટ કાર્યના લીધે આ નગરના મહારાજા મહાર પધાર્યાં જણાય છે અને સાથે મેટા પરિવાર અને નાગરિકા પણ ગયા હશે જેથી નગર ખાલી ખાલી જણાઇ રહ્યું છે.
પ્રક—આપ કહો છે, તેમ હશે, છતાં ચાલે આપણે અંદર જઈ નગરને જોઇએ તા ખરા.
""
અને ક્રૂરતા
વિમર્શ અને પ્રક નગરની અંદર ગયા ફરતા રાજમહેલના આંગણે પહાંચી ગયા. ત્યાં એમને “ મિથ્યાભિમાન નામના વડાપ્રધાનના ભેટા થઇ ગયા. એ વડાપ્રધાનની સાથે પરિવારમાં “અહંકાર” વિગેરે થાડા પુરૂષા હતા, વિમ—જો ભાણા ! આ નગરની શે।ભા જે જણાઈ રહી છે તે સામે ઉભેલા પુરૂષને આભારી છે. આ પુરૂષના પ્રભાવથી નગરની સમૃદ્ધિ જળવાઈ રહી છે.