________________
૧૩૩
ઉપમિતિ કથા સારાદ્વાર
પ્રાપ્ત થએલી વસ્તુઓ ચારા દ્વારા ચારાઇ જાય, રાજ્ય દ્વારા જસ થાય, અગ્નિ યા જલ દ્વારા સર્વનાશ કે અલ્પનાશ થાય, પેાતાની પત્ની રીસાઈને ચાલી જાય, પુત્રા વિવેક ન જાળવે અને સામા થાય.
વધુ પડતી આશાઓના કારણે જીવની આ દશા થાય છે. આનું નામ તૃષ્ણાવેદિકા” અને એના વકરેલા પ્રભાવ સમજવા. વિપર્યાસ સિંહાસનની અ સ'ચેાજના :
અલી સખી ! વેલ્રહકકુમારને વમન થયું અને એના કારણમાં વેલકે વાયુના પ્રકાપને માન્યું, જો વધુ વખત ઉત્તર ખાલી રહેશે તેા પેટમાં સખ્ત વાયુપ્રકાપ થઈ જશે અને શરીર નષ્ટ થઈ જશે. આ માન્યતા વેલ્રહકની હતી.
એમ જીવે એકઠા કરેલા વૈભવ નાશ પામી જાય કે પ્રિય સ્નેહી સ્વજનના મૃત્યુના કારણે વિયેાગ થાય. હૃદયને આઘાતકારક અન્ય કાઈ ઉપદ્રવ આવી પડે ત્યારે આ ભદ્ર જીવ વિચારે છે, કે મારી ચૈાજનામાં જરૂર કયાંક કચાશ રહી ગઈ, મારા પુરૂષાર્થ માં કયાંક ખામી રહી ગઈ. વ્યાધિની ચિકિત્સાની ખામીના કારણે પ્રિય સ્વજનનું મૃત્યુ થયું.
ખેર ! ફ્રી સાહસ અને ઉદ્યમને આશ્રય લઈ વૈભવ મેળવું. નાશીપાસ થયે ન ચાલે. પુરૂષાથ` એ જીવનની ઉન્નતિમાં આધારસ્થલ છે. આમ હતાશ થયે કાંઈ કામ થતાં હશે ?
આ સર્વ વિચારણા વિપર્યાસ સિંહાસનના ખળે થાય છે, ધન વાદળવીજ જેવું ચપલ છે, પ્રિયના સંગમ સ્વપ્ન જેવા અસ્થિર છે. આયુષ્ય જલતરંગ જેવું ક્ષણભ’ગુર છે, ભાગવિલાસા