________________
૩૦
ઉપમિતિ કથા સારાહાર
થવાના કારણે કવર એના ઘણા વધી જાય છે. ધર્મગુરુ રૂપ વદ્યપુત્રને તાવના ખ્યાલ આવી જાય છે. એ જીવને પ્રમાદમાં પડતા અટકાવવા હિતશિક્ષા આપે છે.
હે ભદ્ર! કર્મના અજીણુ થી તને આ વર લાગુ પડ્યો છે. પ્રમાદને તિલાંજલિ આપ. નહિ તે તારા આ વર અત્યંત વધી જશે. એમાં ઉપેક્ષા કરશે! તા મહામેાહના લીધે સન્નિપાત થઈ જશે.
પરમ તારક દેવાધિદેવ શ્રી જિનેશ્વર પરમાત્માએ આવા પ્રકારના તાવના નિવારણ માટે સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યક્ ચારિત્ર ઔષધ બતાવ્યું છે. લાંઘણુ દ્વારા ઉદર શુદ્ધિ કરી તું એ દવાનું આસેવન કર જેથી તાવ વધતા અટકે, ભવિષ્યમાં સન્નિપાત ન થાય.
પરન્તુ અતિવિષયાસક્ત બનેલે જીવ ધર્માંચાય ની વાત ગણકારતા નથી. એ જીવ તા ધમગુરુ બતાવે એના કરતાં વિપરીત જ વર્તે છે. ધમગુરુના વચના એના કાનને સ્પર્શતા જ નથી. આ જાતનું એ જીવનું માનસ હાય છે. આને જ ચિત્તવિક્ષેપ મડપ સમજવા.
તૃષ્ણાવેદિકાનું તારણ :
સખી અગૃહીતસ કેતે ! “ ભાળા વેલ્લહકને એવી તીવ્ર આસક્તિ હતી કે પેટપૂર ખાવા છતાં, ગળાની નીચે જતું નથી તાય લેાલુપતાના લીધે હજુ ભાજન ખાધે જ રાખે છે. છેવટે ઉર્ધ્વ વાયુના ઉછાળા થયા અને લેાજનસ્થાને જ વમનઉલટી થઇ ગઇ, '