________________
ઉપમિતિ કથા સારાહાર
૧૫૮
ભાગતૃષ્ણા :
પ્રક—મામા ! મેં રસનાના પિતાજી વિષયાભિલાષને ઓળખ્યા, એમના બાળક ખાળીકાઓને ઓળખ્યા. રસનાને એળખી, પરન્તુ મંત્રીશ્વરના અર્ધાસને બેઠેલા મુગ્ધાકૃતિ અને ક્રમળદળનયના નારીને નથી એળખ્યા. એ કાણુ છે?
વિમ—ભાઇ ! તે મહામંત્રીની ભાર્યા છે. એનું નામ ભાગતૃષ્ણા છે. એના સર્વ ગુણા પતિદેવ સાથે સરખાવી શકાય એવા જ છે.
સેનાનીઓ :
મહામાત્ય શ્રી વિષયાભિલાષના આગળ પાછળ અને જમણી ડાખી તરફ કેટલાક રાજાએ જેવા જાય છે અને વિષયાભિલાષ પ્રતિ મસ્તક નમાવી રાખ્યું છે તે દુષ્ટાભિસંધી વિગેરે છે.
આ લોકો રાગકેશરીના માનીતા અને દ્વેષગજેન્દ્રની સેવા કરનારા છે. મહામાત્ય વિષયાભિલાષની આજ્ઞા થાય તા એના અમલ કરવામાં પેાતાની શક્તિ, સામર્થ્ય અને સમય બધુંજ સમર્પણુ કરી દેનારા છે. કેાઈ કાથી પાછા ડગ ભરે તેવા નથી. પીછેઠુઠ કરતાં શીખ્યા નથી. મહામાહ રાજાના પશુ ઘણા પ્રીતિપાત્ર છે.
આ વેદિકાની ચાતરફ ઘણાં પુરૂષષ દેખાય છે, ઘણી નજરે આવે છે, એમાં ઘણા બાળકો પશુ દેખાય છે,
નગરી
એ બધાં અહિરગ પ્રદેશના પ્રાણીઓને લેશ આપનારા છે.