________________
મહાહનું સામંતચક
૧૫૯ દેખાતાં આ બધામાં કેઈ એવી વ્યક્તિ નથી કે જે બાહ્યપ્રદેશના પ્રાણીને સુખી કરે. એ લોકો ગણનાથી પરે છે. માપ નીકળી શકે તેમ નથી. બધાના નામે ગણવા મુશ્કેલ છે, ત્યાં બધાના ગુણદોષનું નિવેદન કેવી રીતે કરવું ? ટૂંકમાં તું એટલું જાણું લે કે આ બધા મહામહ મહારાજાના વફાદાર સૈનિકે છે.
પ્રકર્ષ મામા ! વેદિકા ઉપર રહેલા દરેક સભ્યનું આપે વર્ણન કરી બતાવ્યું, મને એ સાંભળવામાં ઘણે રસ પડ્યો અને આપની સમજાવવાની શૈલીથી બંધ પણ સારે થયે, છતાં હજુ કાંઈક પૂછવાનું મન થાય છે તે પૂછી શકું?
વિમર્શ બહુ આનંદપૂર્વક તું પૂછી શકે છે.
પ્રકર્ષ–જુ મામા ! વેદિકાની મર્યાદાની બહારભાગમાં આ વિશાળ મંડપની અંદર જ જે પેલા સાત રાજવીઓ દેખાય છે અને એમની સાથે એમને પરિવાર પણ છે, સૌની આકૃતિ, રૂપ રંગ જુદા જુદા છે, તે એ રાજાઓના શું શું નામ છે? એમનામાં કયા ક્યા ગુણ–દે રહેલા છે? એ બધું મને જણાવે.
વિમર્શ–ભાણું ! આ સાતે મોટા રાજવી છે. તે મહામોહના મદદનીશે છે. અંગભૂત તરીકે નહિ પણ મિત્રરાજા તરીકે ગણી શકાય. મહામહના બાહાલશ્કરમાં એમને સમાવેશ થાય છે. અંતરંગ સૈન્યમાં એમની ગણના ગણવામાં આવી નથી. છતાં એ મહામહના સૈન્યમાં કામ આવતા હોય છે.