________________
પ્રકરણ સાતમું
મહામેહનું સામંતચક
વિમર્શ મામા બરાબર ખીલ્યાં હતાં. મહામોહરાજાના અંગત પરિવારનું મજેદાર વર્ણન કરી ગયા. વાત કહેવામાં મામાને ભારે લહેજત આવતી હતી. એમણે આગળ ચલાવ્યું.
ભાઈ પ્રકર્ષ ! મહામહરાજાના સિંહાસનની નજીકની બેઠકને શોભાવનારા જે રાજવીઓ દેખાય છે, તે મહામહ રાજાના અંગભૂત વિશ્વસનીય વડા સેનિકે છે. વિષયાભિલાષ મંત્રી :
રાગકેશરી રાજાની સમીપમાં બેઠેલે છે તે “વિષયાભિલાષ” મંત્રી છે. રાજમંડપમાં પણ એ સ્ત્રીને અડીને બેઠે છે. મુખમાં સુગંધ સભર પાનનું બીડું ચાવી રહ્યો છે. હાથમાં કમળના કમળ કુલને ડેલાવી રહ્યો છે અને એની મધુરી સુગંધની મજા માણી રહ્યો છે. પિતાની પ્રિયતમાના મુખચંદ્ર ઉપર વારંવાર કટાક્ષભરી નજર નાખી રહ્યો છે. વિણ મૃદંગ વિગેરે વાજિંત્રોના કર્ણપ્રિય સૂરાવલી સાંભળી રહ્યો છે. આ રીતે પાંચે ઈન્દ્રિયેના સુખને ભેગવી રહ્યો છે.
પિતાની સુખ સાહ્યબીના કારણે વિશ્વને હાથની હથેળીમાં નાચતું માને છે. મહામહે મહારાજાને મહાબલવાન મહા