________________
ભૌતાચાર્ય અને વેલણક કથા
૧૩૧ આ જીવને અજીર્ણ થવાથી ચિત્તતા૫-મને જવર રહેતા હતે, એથી એનું મન વિહળ રહ્યા કરતું.
વૃદ્ધાવસ્થાના કારણે સર્વઇંદ્રિયોની શક્તિ ક્ષીણ બની ગઈ હોય છે. કર્ણપુરીના દેવે કયાંય ચાલ્યા ગયા હોય છે. દંત પુરી ઉજજડ બની ગઈ હોય છે. નાસિકાપુરીમાં માત્ર કુંફાડા જ સંભળાતા હોય છે. હસ્તપુરી થરથર કંપતી હોય છે. પેટલાદપુરીમાં માલ ખપતે અને પચતું નથી. મુત્રપુરી અને ગુદાપુરીના કામ ઢીલા પડી ગયા હોય છે. એ સમયસર કામ બજાવી શકતાં નથી. પાદપુર પડું પડું થતું સદા ધ્રુજારી અનુભવતું હોય છે. નેત્રનગરીનું તેજ હણાઈ ચૂકયું હોય છે. શરીરપુરીમાં તમામ અવાંતરપુરીના કામકાજે અસ્તવ્યસ્ત અને મંદ બની ગયાં હોય છે.
તે પણ આ આસક્ત જીવ ભેગેચ્છાની ઠગારી ઝંખનાને તજ નથી, પ્રમાદને છેડતે નથી, છતાં વિવેકવંત શાણે સમયજ્ઞ સમજાવે છે, તે એને સાંભળવા કે સમજવા ઉત્સુક હેતે નથી.
મેહાધીન બનેલા આ જીવની દશા એવી હેય છે કે મળ્યું એમાં વધારે કેમ થાય? એ જ વિચાર્યા કરે.
ધનના ભંડાર ભરપુર છલકતાં હય, વિનયવંત પનેતા પુત્ર હેય, કહ્યાગરી કામણગારી કામિની હય, યશપ્રભા સુંદર ફેલાએલી હાય, વાહવાહ થતી હોય, તે પણ જીવ ધનભંડાર વિગેરેની વૃદ્ધિને ઝંખ્યા કરે.
વમનમાં ખાધેલું નીકળી જાય છે.” એમ આ જીવને