________________
માહ પરિવાર
૧૪૧
વિશાળ અને મૂલ્યવાન સિંહાસન ઉપર શાભી રહેલાં છે તે પેાતે જ રાગકેશરી છ મહારાજા છે.
(6
પેાતાના પનાતા પરાક્રમી પ્રવર પુત્ર શ્રી રાગકેશરીને રાજ્યકારભાર ભળાવી વૃદ્ધ મહામેાહ મહિપતિ હાલ નિશ્ચિત થઇને આરામ લઇ રહ્યાં છે. એમણે રાજકારણથી નિવૃત્તિ લીધી છે.
શ્રી રાગકેશરીને મહારાજ્યનું આધિપત્ય પ્રાપ્ત થયું છે, છતાં પિતાજીને વિનય જાળવવામાં જરાય ન્યૂનતા બતાવતા નથી. પિતાજીના પડતા ખેાલ આન ́પૂર્ણાંક ઝીલી લે છે. પિતાજીને પેાતાના સર્વાંધાર, સસ્વ અને પૂજ્યપુરૂષ ગણે છે. પિતાજીનું આજ્ઞાપાલન એ એના મુખ્ય ગુણ છે. આજ્ઞાખડનના ભાવ એના એક રેશમમાં નથી.
વિશ્વમાં રાગકેશરી રાજા પેાતાનું પ્રભુત્ત્વ પાથરીને પા હોય ત્યાં સુધી સ`સારવર્તી આત્માએને સુખ કચાંથી પ્રાપ્ત થાય ? સસારમાં એવું કયું દુઃખ છે કે જે સ`સારમાં રહેલા જીવે ન ભાગવ્યું હોય ? સ દુઃખાના અનુભવ થયા જ કરે છે. રાગકેશરીના ત્રણ મિત્રા :
ત્રણ પુરૂષા
ભાઈ પ્રક ! શ્રી રાગકેશરી મહારાજાની ખાજુમાં કુકડાની માંજર જેવા લાલ શરીર અને મુલાયમ દેખાય છે. એ રાગકેશરીના પ્રિય મિત્ર છે. 66 કામરાગ ” અને “ સ્નેહરાગ ” એ એમના દ્રષ્ટિરાગ :
""
દૃષ્ટિરાગ, નામે છે.
tr
ઘણી વ્યક્તિઓને પાતે માનેલા દશનના અસત્ આગ્રહ થાય છે, તે આ “ દૃષ્ટિરાગ ” મિત્રના પ્રભાવે થાય છે. ઘણી