________________
ઉપમિતિ કથા સારોદ્વાર
પ્રમત્તતા નદી, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણાવેદિકા, વિપર્યાંસ સિંહાસન વિગેરે જે વસ્તુઓ આગળ તને બતાવી એ બધાની ચેાજનામાં અને કાર્યવાહીના અમલીકરણમાં મિથ્યાદર્શનને માટો ભાગ હોય છે. મહામેાહ મહિપતિનું મેાટુ' વર્ચસ્વ આના લીધે જ છે. જમણા હાથ કહીએ તે પણ અતિશયેાક્તિ નથી. એ ન હેાય તે મહામેાહના રાજ્યમાં અરાજકતા અને અંધાધુંધી ફેલાઈ જાય.
કુદૃષ્ટિ :
૧૪૦
મહામાત્યના અર્ધ સિહાસને જે એક ખાતુ બેઠેલાં દેખાય છે, તે મહામાત્યના માનીતા પ્રિયતમા છે. “ કુદૃષ્ટિ ” નામથી વિશ્વવિખ્યાત અનેલા છે.
વિશ્વમાં જે શાકથ, ત્રિ'ડી, શૈવ, ચરક, આજીવક, ખૌદ્ધ, કણાદ, ત્રિરાશી, કાપાલિક, મ`ખ, તાપસ, દિગ‘ખર, પાયાત વિગેરે મતા અને યાગ, વૈશેષિક, પૂર્વમીમાંસક, ઉત્તરમીમાંસક, સાંખ્ય, ઔદ્ધ, કપિલ વગેરે દર્શને ચાલે છે, તે ખધા કુદૃષ્ટિને જ આભારી છે.
આ કુદૃષ્ટિના કારણે જ સૌ મતવાળા પરસ્પર વિવાદમાં પડે છે. વાદા ઉભા થાય છે. પેાતાના મત અને સંપ્રદાય ઉભાં કરાવે છે. એ રીતે સામાન્ય પ્રાણીઓને ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરી આત્માની ઉન્નતિમાં મહા અવરાધ ઉભા કરે છે. રાગકેશરી :
વ્હાલા પ્રકર્ષ ! મહામેાહની જમણી તરફ્ નજર કર.