________________
૧૫
મહ પરિવાર થઈ ચૂકી છે. તને એ ખ્યાલમાં હશે.
તામસચિત નગરમાં એ પોતાના મિત્રને મળવા જાતે હતું અને આપણને એને ભેટ થએલે. એણે આપણને ચિત્તવૃત્તિ અટવી વિગેરેનું વર્ણન કહી સંભળાવ્યું હતું. એ પિતાના પ્રિય મિત્રની મુલાકાત લઈ જલ્દી મહામહ મહારાજાના સૈન્યમાં આવી પોતાના સ્થાને બેઠવાઈ ગયો છે.
બહિરંગ પ્રદેશના પ્રાણીઓ ઉપર જ્યારે શોક પિતાનું અનુશાસન ચલાવે છે, ત્યારે ભારે કરુણ પરિસ્થિતિ ઉભી થાય છે. શેકાધીન બનેલા પ્રાણીઓ રડે છે. આકંદન કરે છે.
સ્નેહી યુગલને જ્યારે વિરહ થાય ત્યારે આ શેક પિતાના પ્રભાવ એવાઓ ઉપર વિશેષ પાથરે છે. એ યુગલ વિરહની વ્યથામાં મહાકરુણ અને હૈયાફાટ આકંદન કરે છે. હૈયાને હચમચાવી મૂકે એ કરુણ વિલાપ કરે છે. ખાન પાનની પરવા રહેતી નથી. શાન ભાન ભૂલી જાય છે.
કઈ વખતે શેક એવી ક્રૂર પરિસ્થિતિ ઉભી કરે છે કે માનવી વિરહશોકથી આત્મઘાત પણ કરી બેસે છે. ફાસે, ઝેર, અગ્નિ, સરોવર, નદી, વાવ, કૂવા દ્વારા આત્મવિલોપન કરી નાખે છે.
શેકના અર્ધઆસને બેઠેલા નારી એમના કામણગારા પત્ની છે. “ભવસ્થા” એમનું નામ છે. મૂઢ પ્રાણુઓમાં ભ્રમ પેદા કરે અને એમાં વિખવાદ ઉભું કરી પિતાના પતિદેવ શેકને” એ પ્રાણીને હવાલો આપ, આ એમનું મુખ્ય