________________
૧૪૨
ઉપમિતિ કથા સારદ્વાર
વાર માનવી પિતે સ્વીકારેલ વસ્તુને કે મતને અસત્ય છે એમ સમજવા છતાં મમત્વના કારણે તજી શકતું નથી અને પોતે માનેલી વાતને જ પકડી રાખે. તર્ક, વિતર્ક અને કુતર્ક કરી પિતાની અસત્ય માન્યતાને પણ સત્ય ઠેરવવા પ્રયત્ન કરે તે દષ્ટિરાગના પાપી પ્રતાપને આભારી હોય છે. સ્નેહરાગ :
આ રાગકેશરીને બીજે મિત્ર છે. તે મિત્ર, ધન, પુત્ર, પત્ની, સ્વજન, સંબંધી, નેહીઓ ઉપર અત્યંત રાગ અને મૂચ્છ કરાવે છે. એ દરેક પ્રાણુઓને સનેહાળ વ્યક્તિ કે પ્રેમાળ પદાર્થની સાથે મનને કેમળ રીતે છતાં દઢ બંધનમાં બંધાવી દે છે. નેહાળ વ્યક્તિ કે વસ્તુથી મન અળગું કરવું અત્યંત કઠણ બની જાય છે. નેહનું બંધન સુંવાળું છતાં સુદઢ હોય છે. કામરાગ :
રાગકેશરી પાસે ત્રીજો પુરૂષ બેઠેલે છે. તે જ કામરાગ” કહેવાય છે. એનું બીજું નામ “અભિવંગ” પણ છે. વિશ્વના સુંદર અને સુખાકારી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દમાં આસક્તિ જન્માવે છે. આસક્તિવાળે આત્મા પછી પિતાનું આત્મભાન ગુમાવી બેસે છે. કામરાગની આસકિતમાં વિનય,
* દષ્ટિરાગ : શાસ્ત્રમાં મિથાદશને ઉપરના રાગને દૃષ્ટિરાગ ગણું છે. વર્તમાનમાં કેટલાક આત્માઓ કઈ વ્યક્તિ વિશેષ ઉપર રાગ હેય છે, એને દષ્ટિરાગમાં ગણે છે, એ ઉચિત નથી. “ gિreતુ કરનg: »