________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
૧૩૬
પેાતાની વૃદ્ધિ માનનાર અને સર્વ પદાર્થોના ચક્રને ગતિમાન કરનાર શ્રી મહામેાહ મહિપતિ જ છે.
સક્ષિપ્ત અાજના :
સખી અગૃહીતસ કેતે ! પ્રમત્તતા નદી વિગેરેના ભાવા સમજાવવા માટે તને આ વેલકકુમારનું દૃષ્ટાંત કહેવામાં આવ્યું છે. દરેક પદાર્થોના પરમા ખ્યાલમાં આવી ગયા હશે. છતાં ફરીવાર સિંહાવલેાકન કરી લઇએ.
A
૧. વિષયેા પ્રતિ ઉન્મુખતા અને ભાગવિલાસની અભિલાષા એ “ પ્રમત્તતા ની ” સમજવી.
૨. વિષય ઉપભાગની સામગ્રીઓના ઉપભાગ કરવા અને એમાં રાચવું, આનંદ માનવા, એ તદ્વિલસિત દ્વીપ” જાણવા.
૩. 'હું ચંદ્રમુખી ! વિષયલેાગમાં પ્રવૃત્તિ થયા પછી ચિત્તમાં લાલુપતા જાગૃત થાય છે અને મસ્તકમાં એક પ્રકારની શૂન્યતા વ્યાપક અને છે તેને ચિત્તવિક્ષેપ મ’ડપ ” સમજવા,
66
૪. ભાગાના ભગવટો કરવા છતાં એમાં તૃપ્તિ થતી નથી અને વધુ ને વધુ ભાગવિલાસની ઈચ્છા જાગ્યા કરે છે, તેને તૃષ્ણા વેદિકા ” સાથે સરખાવવી.
66
,,
૫. પાપના ઉદ્દયથી ભાગે ભેાગની સાધન-સામગ્રી પ્રાપ્ત ન થાય અથવા પ્રાપ્ત થયા પછી નષ્ટ થાય, તેથી ફ્રી એ વસ્તુઓ અને સાધના મેળવવા પ્રયત્ન આદરવા, લેાકેા જેને પુરૂષા કહે છે તે જ “ દૃષ્ટિવિપર્યાસ સિંહાસન ” માની લેવું.
૬. આ સસારના સર્વ પદાર્થી અનિત્ય, અપવિત્ર, દુઃખ