________________
ભૌતાચાય અને વેલહક કથા
૧૩પ
લાગ્યા. અવળુ નીય દયામણી દશાને પામ્યા. આ પરિસ્થિતિમાં કાઇએ કુમારનું રક્ષણ કર્યુ” નહિ. ”
આ વન કમ મળથી મલીન ખનેલા આત્મા માટે સમજવું. જીવ પ્રમાદયુક્ત બને છે, ત્યારે એને અનેક સ'કલ્પ વિકલ્પ જાગે છે, તૃષ્ણામાં તણાવા લાગે છે. મનમાં અનેક વિપર્યાસ થાય છે. અવિદ્યાથી અંધ બની ભૂંડની જેમ સંસારકાદવમાં મસ્ત અને જાય છે. વિષયવિલાસના સાધનામાં દુ:ખ છતાં, પેાતાની કલ્પનાથી સુખના અનેકગણા આરેાપ કલ્પી લે છે. આ સમયે ધર્માચાય સમજાવે તા, એ ધર્માચાર્ય આ જીવને મૂખ, અક્કલ વગરના ગમાર લાગે છે. છેવટે ભાઈ પાપમાં વધુ ડુબે છે. કના તાવ લાગુ પડે છે અને સન્નિપાત થઈ જાય છે. વધુ પાપાચરણા કરે જાય છે.
પાાયના પાપી પરિણામે વમન કરેલી વસ્તુ કરતાં અનંતગુણી દુર્ગંધી, દુઃખદાયી નરક નિગે!દાદિ ગતિમાં ગબડી પડે છે. ત્યાં એને બચાવ કરનાર કે હૂંફ્ દેનાર કાઈ પણુ શેાધ્યું જડતું નથી.
મહામહ પ્રાણીઓ સાથે બાહ્ય એવું સુંદર વતન રાખે છે કે એએ પેાતાના સારા મ'-સ્વજનાને તરછેાડી મૂકે છે. મહામેાહમાં એવી શક્તિ છે કે એના જોરે પ્રાણીઓને પેાતાના હાથમાં રાખે છે. આત્મા પેાતાની વચ સ્વશક્તિનું ભાન ભૂલી જાય છે.
સુનયને ! પ્રમત્તતા નદી વિગેરેના સર્જનહાર, તે દ્વારા જ