________________
ભૌતાચાય અને વેલહક કથા
દ્વિલસિત દ્વીપના ભાવાર્થ :
“ વેદ્યહકકુમાર ઉદ્યાનમાં ગયા અને વિવિધ વાનગીઓના સ્વાદ કર્યાં.” એ રીતે જીવ અન્યાય અનીતિ દ્વારા છળ કપટના આશ્રય લઈ ધન ભેગું કરે છે. ધનના અતિરેકથી ખાનપાનમાં મસ્ત બને છે. નાચ-ગાનના નખરાં સૂઝે છે. વેશ્યા દારૂ અને જુગાર એના પ્રિય સાથીદારે અને છે.
૧૨૯
ગમ્યાગમ્ય ભાગ્યાલેાગ્યના વિવેક વિનાના ખની સ્વચ્છ દાચારે વિચરે છે. સન્માર્ગ નગરથી ઘણા દૂર દૂર નીકળી જાય છે, દુરાચરણરૂપ ઉદ્યાનમાં આવી ચડે છે. અહીં પહેલાં સેાગવેલા પદાર્થોને ફરી ભાગવવા ઇચ્છે છે.
લેાલુપતાના પારા કેટલા ચડેલા છે તે આમાં જાણવા જેવું છે. પ્રમત્તતા નદીમાં આવેલ તદ્વિલસિતદ્વીપમાં મહામેાહુ વિગેરે આવીને અનાયક્રીડાએ દ્વારા આનદિત થાય છે. ચિત્તવિક્ષેપ મ‘ડપની સઘટના :
ભદ્રે અગૃહીતસ કેતે ! “ વેલ્રહકકુમારે ઉદ્યાનમાં પણ દરેક વાનગીઓ થાડી ઘેાડી આરેાગી. જંગલના પવન એને લાગ્યા તેથી તાવની અસર થઇ અને થોડા સમયમાં જ તાવના પ્રકૈાપ ઘણા ઉગ્ર થઈ ગયા. સમયજ્ઞ વૈદ્યપુત્રે જણાવ્યું, કે કુમારશ્રી આપના શરીરમાં તાવ છે, માટે આ ભેાજન જતું કરો પણ કુમારને ભાજન ઉપર અતિતીવ્ર આસક્તિ હતી, તે વૈદ્યપુત્રની વાત સાંભળવા તૈયાર ન હતા.’
કર્મના અજીના લીધે આ પ્રાણીને પણ તાવ આવી જાય છે. તેમાં પ્રમાદમાં પડવાથી અજ્ઞાનરૂપ વાયુના સ્પ