________________
૯૦
ઉપપિતિ કથા સારોદ્વાર
ધાન્ય હિમપાતથી વધુ લદાયી મન્યું. ક્ષુદ્ર માનવીની વૃત્તિ જનસાધારણ કરતા નિરાળી હાય છે.
જો કે પુષ્પસમુહ નષ્ટ થયા હતા, તે પણ કામદેવની યશોગાથા ગાવા શ્યામ લક જેવા મેાગરાના શુક્ષ્મા-ગુચ્છે વિકાસને પામી રહેલ હતા અને એના ઉપર અષ્ટદલ, બેડશદલ અને શતદલ પંખુડીયા શ્વેત સુમનસે વિજય કાન્યાને અક્ષરાનું રૂપ આપતા હતા. મેગરાના પાંદડા શ્યામકાંતિવાળા હાવાથી ફલકાનું કામ આપતા અને શ્વેત પુષ્પા અક્ષર અનતા હતાં.
આવી ઋતુ હેમન્તમાં મામા-ભાણેજ બાહ્ય પ્રદેશના દેશ વિદેશમાં ઘણું ફર્યાં. આન–પ્રમાદ અને જલસા કર્યાં અને સાથે રસનાની મૂળ શેાધ માટે ઘણું ધ્યાન આપ્યું, છતાં એ માટેની સફળતાની નિશાની પણ ન જણાઈ.
આંતરપ્રદેશામાં ગમન :
એ ઋતુ જેવા વિશાળ સમય રસનાની શેાધ માટે બાહ્ય પ્રદેશેામાં મામા-ભાણેજે પસાર કરી દીધા, છતાં કાંઇ નામનિશાન પણ ના મળ્યું એટલે આંતરપ્રદેશેામાં શેાધ માટે
રવાના થયા.
આંતરપ્રદેશેામાં જુદા જુદા સ્થાને શેાધ કરતા એક દિવસે મામા-ભાણેજ રાજસચિત્ત” નગરે આવી પહોંચ્યા.
નગર ઘણું રળીયામણું, સ્વચ્છ અને ધન, ધાન્ય તેમજ
* લક~BLACK BORD