________________
વિશ્વની સરે
મિથ્યાભિમાન—વાત એમ બની હતી કે શ્રી રાગકેશરી મહારાજાની આજ્ઞાથી મહામત્રી શ્રી વિષયાભિલાષે સ્પેન, રસના વિગેરે પેાતાના અંગત પાંચ માણસાને વિશ્વવિજય માટે મેાકલ્યા હતા. એ પાંચેએ મળીને લગભગ પૂર્ણ વિશ્વનું સામ્રાજ્ય મેળવી લીધું હતું. એટલામાં “ સતાષ ” નામના કોઈ મહાબળવાન વિરાધી જાગ્યા. એણે આ પાંચેને પાછા હઠાવી કેટલાક જીવાને એમની પાસેથી પડાવી નિવૃત્તિનગરીમાં લઇ ગયા.
૩
આ માતમી અમારા માન્યવર મહારાજા શ્રી રાગકેશરીને પ્રાપ્ત થઈ એટલે એએ અત્યંત કાપાયમાન થઈ ગયા. પેાતાના સર્વ સૈન્યને યુદ્ધ માટેના આદેશ આપી દીધે।. વડાધિકારી પુરૂષ અને મહાસૈન્યની સાથે મહારાજાશ્રી યુદ્ધ કરવા રવાના થઈ ગચા. આ છે યુદ્ધનું મૂળ કારણું,
મિથ્યાભિમાન પાસેથી યુદ્ધના કારણની વાત જાણુતા વિને વિચાર આવ્યે કે રસનાની વાત જાણવાની જે ઈચ્છા હતી તેની આજે સાધારણ માહિતી પ્રાપ્ત થઇ. રસનાનું ઉત્પત્તિસ્થળ ખ્યાલમાં આવી ગયું.
66
વિષયાભિલાષને જોઈશું ત્યારે રસનાના ગુણુ અને સ્વભાવ જાણી શકાશે. જગતમાં કહેવત છે કે ખાપ જેવા બેટા અને વડ જેવા ટેટા ” એટલે વિષયાભિલાષ જે જાતના ગુણદોષવાળા હશે, તેવા જ એના આ અંગત પાંચ માણસા હશે. આવા વિચાર મનમાં કર્યાં અને ફરી મિથ્યાભિમાનને પૂછ્યું.
વિમ—આય ! સૌ વડાધિકારી પુરૂષો મહારાજાની