________________
ભૌતાચાય અને વેલ્લહક કથા
વેલહક કથાની અઘટના :
વહાલી સખી ! તને કથાની અર્થઘટના કહું છું, તું કથાના મુદ્દાઓના પરમાર્થ
અવશ્યમેવ
સાંભળ. તને સમાઇ જશે.
પ
વેલહુક કાણ ?
કમ અંધનથી બધાએલા જીવ અને વેદ્યહક સમજવાના છે, એ કર્મી આ જીવને અનાદ્દિકાળથી વળગેલા છે. પ્રવાહની અપેક્ષાએ વેદ્યહકને કર્મો યારે વળગ્યા એની કાઇ ગણુના નથી. કંધના આદિકાળ નથી માટે અનાદિ” એના પિતા થયા. આ પરિસ્થિતિની “ સ`સ્થિતિ ” વિદ્યમાનતા પણ ત્યારથી છે, એટલે “ સંસ્થિતિ” માતા જાણવી.
46
'
“ ભુવનેાદર ” સસાર વિના સકર્મક જીવ સંભવે નહિ. ભુવન એટલે ત્રણલેાક અને ઉત્તર એટલે પેટાળ અર્થાત્ સ'સાર, સ'સારમાં જ સકર્મક વલહક અને એના જેવા અન્ય સકર્મક જીવા હોય છે.
ચિત્તવૃત્તિ મહાટવી :
વેદ્યહકકુમારની મનેવૃત્તિઓને ચિત્તવૃત્તિ અટવી સમજવી, ચિત્તમાં વૃત્તિએના વિચારાના વા-વટાળ ચાલ્યા કરે છે, એજ મહાટવીમાં થાય છે. મહાટવીમાં ભૂલા પડેલા મુસાફર અટવાઈ જાય અને દિશાભ્રમ પણ થઈ જાય છે એમ વિચારામાં જે અટવાય છે, ત્યાં મહામહમહિપતિ વિગેરે પેાતાનું સ્થાન જમાવે છે.