________________
}
ઉપમિતિ કથા સારાદ્વાર
""
“ માહુ ” આવે એટલે વૃત્તિઓમાં “રાગકેશરીને ” ફાવટ થાય અને જો રાગજન્ય પદાર્થીની પ્રાપ્તિમાં વિઘ્ન આવે તા “ દ્વેષગજેન્દ્ર” પાતે સત્તા જમાવવા મથે. વૃત્તિઓ વિઘ્ન વિનાશ માટે “ ક્રોધની ” મદદ માગે, એ છતાં વિઘ્ન દૂર ન થાય તે “ માયા દેવીને આમત્રણ મળે, એ દ્વારા કાર્ય - સિદ્ધ થાય તા પ્રાપ્તિનું “ માન ” ગવ ઉભા થાય અને વૃત્તિ અટવીમાં નિવાસ બનાવે.
""
cr
માયા કરવાં છતાં વૃત્તિ પ્રમાણે અભીષ્ટ પ્રાપ્તિ ના થાય તા “ લાભ તૃષ્ણા ” સતાવ્યા કરે. શાક, અરતિ, ઉદ્વેગ, ઇર્ષા, અસૂયા વિગેરે ફ઼ાજના ઘસારા ચિત્તવૃત્તિ અટવીમાં આવી પડે.
જો ચેતન ચિત્તવૃત્તિઓને ઉડવા જ ન દે, એના અકુરને મહાર જ ન આવવા દે, તે મેહ મહિપતિ સ્વય ન આવી શકે. માહના અભાવમાં ખીજાઓના પ્રવેશ સભવતા નથી. અલિ સખી ! આ વાત તે તને ખ્યાલમાં આવી ગઈને ? વેદ્યહકકુમારના સ્થાને આપણે આપણા સકર્મક આત્માને ગેાઠવવા. આપણી ચિત્તવૃત્તિ અટવીમાં આ આંતરલેાકેાનું જોર ચાલે છે કે નહિ એ તપાસવું.
અજીણની યાજના :
“ વાહકકુમારને અનેક ભાતની લેાજનની વાનગીઓ આરોગવાની ઇચ્છા જાગ્યા કરતી, એ વાતને સાથે વિષય લપટતાના ભાવ સાથે સરખાવવી.
""
આ જીવ
વાહકને વારવાર ખાવાની ઈચ્છા જાગ્યા કરતી. ” એ
66