________________
૧૨૪
એ રીતે ગંદકીમાં આળેાટતા ઘણા સમય પસાર
થઇ ગયા.
ઉપમિતિ કથા સારોદ્વાર
હું અગૃહીતસ કેતા! મેં કહી સભળાવી. ગયા હશે.
www
મારે જે કથા કહેવાની હતી, તે તમને દરેક પદાર્થોના ખ્યાલ આવી
અગૃહીતસંકેતા આ વાત સાંભળી વધારે મુંઝવણમાં પડી ગઇ. મે તા ચિત્તવૃત્તિ અટવી વિગેરેના ભાવાના સ્પષ્ટીકરણ માટે પૂછેલું પણ આ ભદ્રપુરૂષ એવી વાર્તા કહી કે કાંઇ મેળ જ એમાં દેખાતા નથી. ભેશ આગળ ભાગવત જેવું બન્યું.
અગૃહીતસ કેતાએ સંસારીજીવને જણાવ્યું, ભાઇ ! તેં જે વાર્તા કહી, એનાથી મને કાંઈ લાભ થયા નથી. મારે જે રહસ્ય સમજવું હતું તે જરા પણ સમજાણું નથી. ચિત્તવૃત્તિ અટવી વિગેરેના પરમાર્થ ન સમજાણા એ તા ઠીક, પણ તારી આ કથાના મુદ્દો પણ મને ખ્યાલમાં આવેલ નથી.
મારે તને એટલું જ કહેવાનું છે કે ભાઈ ! તું સ્પષ્ટ સમજાવ તેા સારૂં. આ રીતે મને કાંઈ ગતાગમ પડતી નથી.
સંસારીજીવે. પ્રજ્ઞાવિશાલાને ઉદ્દેશીને કહ્યું, ભગિનિ ! મારે આરામની જરૂર છે. તું અગૃહીતસ કેતાને વેલહકની કથાના મુદ્દાઓને સમજાવ. તું પણુ અ ઘટના સુંદર રીતે કરી શકે છે.
આદર પૂર્વક પ્રજ્ઞાવિશાલાએ કહ્યું, બહુ સારૂં'.