________________
વિશ્વની સફરે
૧૯
જ્યાં સુધી છે, ત્યાં સુધી મહામેાહનું કેાઈ શત્રુ ખગાડી શકવા સમર્થ નથી. આ સિંહાસનના જોરે જ એનું રાજ્ય ચાલે છે.
ખહિરગ પ્રદેશના માનવીઓની નજર આ સિહાસન ઉપર પડતી નથી, ત્યાં સુધી એ માનવીની બુદ્ધિ સારી રહે છે. જો સિંહાસન ઉપર નજર પડી જાય તે એની બુદ્ધિમાં વિપર્યાસ થવા લાગે છે. એની બુદ્ધિમાંથી નિર્મળતા વિદ્યાય લઇ લે છે અને તામસભાવ પ્રવેશ કરે છે.
આગળ ઉપર જણાવેલા પ્રમત્તતા નદી, તદ્વિલસિતદ્વીપ, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણાવેદિકા વિગેરેમાં જે શક્તિ રહેલી છે, તે બધી શક્તિએ માત્ર આ સિંહાસનમાં પણ સમાએલી છે. એ કરતાં પણ વધે એમ છે,
મહામેાહ મહિપતિ :
ભાણા ! વિપર્યાસ સિંહાસન ઉપર એક દુલ અને શ્યામ શરીરવાળા માનવી દેખાય છે, તે જ મહામેાહ મહિપતિ છે. એની શરીરરચના “અવિદ્યામાંથી થએલી છે. અર્થાત્ એના શરીરને “અવિદ્યા” નામ આપવામાં આવ્યું છે. આ મહામહ સલાકમાં ઘણા સુપ્રસિદ્ધ વ્યક્તિ છે.
વિશ્વમાં દેખાતા શરીર, જીવિત, ધન, યૌવન વિગેરે પૌદ્ગલિક પદાર્થી અનિત્ય, અપવિત્ર, દુઃખદાયક અને જડ છે. છતાં આ મહાપરાક્રમી માહરાજા પેાતાના પ્રભાવથી નિત્ય, પવિત્ર, સુખદાયક અને ચૈત્યન્યવતા મનાવે છે
* શરીર અનિત્ય છે છતાં નિત્યત્વની બુદ્ધિ એમાં છે. અપવિત્ર છે છતાં પવિત્ર મનાય છે. શરીર છે તેથી ભૂખ, રાગ, શ્રમ વિગેરે