________________
ઉપમિતિ કથા સારાહાર
ગુરૂદેવની આજ્ઞાથી શાંતિશિવ ત્વરિત ગતિએ વૈદ્યરાજશ્રીના ઘરે પહોંચી ગયા અને ત્યાં પહેાંચતા જ એક મનાવ એના જોવામાં આવ્યે.
૧૪
ભાગ્ય સચેાગે એ વખતે એવું બન્યું હતું કે વૈદ્યરાજના પુત્ર રખડી, રખડીને ઘરે આવ્યે. પેાતાના રખડેલ પુત્રને જોતાં જ વૈદ્યરાજની આંખેા લાલઘૂમ થઇ ગઇ. વાળનું બનેલું મજબુત દોરડું' હાથમાં લીધું અને પુત્રને થાંભલા સાથે આંધી દ્વીધે..
અધિન સખત ખાંધવામાં આવેલ, એટલે પીડા થવાના કારણે વૈદ્યપુત્ર રડવા લાગ્યા. વૈદ્યરાજે ફરી ખીજા સ્થંભ સાથે વધુ મજબુત બાંધ્યા. છેાકરાએ પેાક મૂકી રડવું ચાલુ કર્યુ. વૈદ્યરાજ સીધી ઢાર અને લીસી લાકડી હાથમાં લઇ પુત્રને હેવા લાગ્યા.
લૌતાચાય સદાશિવ ગુરૂની બહેરાશ મટાડવાની દવા લેવા આવનાર શાંતિશિવે પુત્રના ઉપરમારને વરસાદ વરસાવતા વૈદ્યરાજને પૂછ્યું. અરે વૈદ્યરાજજી ! પુત્રને આવી સખ્ત રપીટ કેમ કરી છે ? આ ચેાગ્ય ગણાય ?
સમાધાન કરતાં વૈદ્યરાજે કહ્યું, શું કરૂં શાંતિદેવ ? આ મારા દુષ્ટ પુત્ર હું જે કાંઇ કહું તે જરાય સાંભળતા નથી. એટલે આ એની દવા કરૂં છું.
આ વાત થતી હતી ત્યાં વૈદ્યરાજના પત્ની હાહાકાર આવી પહોંચ્યા. પુત્રને બચાવવા વૈદ્યરાજના હાથે
કરતા
વળગી પડ્યા.