________________
ભૌતાચાય અને વેલહક કથા
૧૯
દવાના પ્રભાવથી નીરાગી બની ગયા છે. હવે તુ તારા ઔષધના ગુરૂદેવ ઉપર પ્રયાગ કરીશ નહિ. એ દવાની જરૂરત રહી નથી.
મારે તે ગુરૂદેવ સારા નરવા થાય એટલું જ જોઇએ છે. તમારા કહેવાથી આ મારી દવા નહિ કરૂ, એમ શાંતિશિવે જણાવ્યું, તેથી ગુરૂભક્તોએ શાંતિશિવના અધના દૂર કર્યા અને સૌ પેાતપેાતાના ઘરે ગયા.
વત્સ પ્રક! હું કહું તે તું સાંભળી જાય અને રહસ્યને ન સમજે કે સમજવા પ્રયત્ન પણ ન કરે, તે ભૌતાચાય અને શાંતિશિવ જેવી અવદશા થાય. માટે તને કહું છુ કે પરમાર્થ સમજવા સાવધાન રહેજે.
પ્રક—મામા ! આ ચિત્તવૃત્તિ અટવી અને એના પરમાને હું સમજી ગયા છેં. પરન્તુ પ્રમત્તતા નદી, ચિત્તવિક્ષેપ મંડપ, તદ્વિલસિત દ્વીપ, વિગેરેને ખરાખર સમજી શક્યા નથી.
હું તા એટલું જાણી શકયા છુ કે આપે જણાવેલ વસ્તુઓ અભ્યંતર લેાકેાને આનંદ દેનાર અને ખહિંરગ લેાકાને અનથ કરનાર છે. સામાન્ય રીતે નામ સેદા કરવામાં આવ્યા છે. પણુ કાર્યની દૃષ્ટિથી કશે! ખાસ ભેદ જણાતા નથી. હાય તે આપ મને સમજાવશે.
વિમ—ભાઈ મે... તને દરેકના નામેા કહ્યા, દરેકના ગુણા પણ જણાવ્યા, છતાં તને એના ભાવાથ ખ્યાલ ન આવ્યુંા હાય તે। તું એ વાત ફરી લક્ષમાં લઇ લે. હું તને સમજાવું છું.