________________
ભૌતાચાય અને વેલહક કથા
૧૨૧
પેટમાં પધરાવ્યા કરતા. કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેવું ખાવું એનું એને લગીરે ભાન ન હતું.
વધુ પડતા અને વારેઘડીએ ખવાતા આહારના પરિણામે અજીણુ થઈ ગયું. પેટમાં વ્યાધિ થઈ ગયા અને ધીરે ધીર જીણું વર લાગુ પડ્યો, છતાં વેલ્રહકની ખાવાની ઇચ્છા વિરામ પામતી ન હતી. ખાવાની ઇચ્છા વધુ વધે જતી હતી.
જાણે રાગનું પ્રમાણુ હજી એછું જણાતું હશે, એટલે વેાહકને ઉજાણી ઉજવવાનું મન થયું. ઉજાણી માટે વિવિધ વાનગીઓ કરવામાં આવી. વાનગીઓ એની સામેજ બનાવવામાં આવી રહી હતી, તેથી ભાઈસાહેબનું ખાવાનું મન થતું હતું. ઈચ્છાને કાણુમાં લઈ શકવા અસમર્થ બન્યા. લાલસાના કારણે તૈયાર થતી વાનગીઓમાંથી ઘેાડુ' થાડુ' ત્યાંજ ઝાપટી જતા હતા.
વિવિધ ખાદ્ય પેય પદાર્થો, મિત્રમ’ડળ, અ'તપુર અને દાસદાસી પરિવાર સાથે ઉજાણી ઉજવવા બહારના રાજકીય ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં હરવું-ફૅરવું આનદ-પ્રમાદ, ખેલકૂદ વિગેરે વિલાસે વિલસી રમ્ય લીલાછમ ગાલીચા જેવા ઘાસની સમતલ ભૂમિ ઉપર સૌ બેઠા.
જુદી જુદી વાનગીએ ગેાઠવવામાં આવી. વાનગીએ જોતાં જ વેલહુકના મેાઢામાં પાણી છૂટી ગયું. ખાવાની ઇચ્છા ઉગ્ર બની અને બધી વાનગીઓમાંથી ઘેાડા થોડા સ્વાદ કર્યાં.
પેટ ભારેખમ થઈ ગયું. જીણુ વર પહેલાંથી હતા,