________________
ભૌતાચાર્ય અને વેલ્લહક કથા
૧૧૫ વિદ્યરાજે કેધથી ધમધમી કહ્યું, તું આઘી જા. હું આટલું આટલું કહું છું પણ એ જરાય સાંભળતો નથી. નાલાયક પુત્રને બરાબર મારે જ પડશે. નહિ તે તને પણ માર પડશે.
વૈદ્યરાજે ખસવાનું કહેવા છતાં ન ખસી એટલે વૈદ્યરાજે પત્નીને પણ બરાબર ફટકારી.
આ પ્રસંગને જોઈ શાંતિશિવે વિચાર્યું કે જે ઔષધ ગુરૂદેવ માટે લેવાનું હતું તે મેં જાણી લીધું છે. ન સાંભળે એને સારી રીતે મારે એ બહેરાપણું નાબૂદ કરવાને શ્રેષ્ઠ ઉપાય છે. સમજવા જેવું સમજી લીધું, નાહક વૈદ્યરાજને પૂછી શા માટે તકલીફ આપવી?
વૈદ્યરાજના ઘેરથી પાછા વળી શાંતિશિવ શિવપૂજક શ્રેષિના ઘરે ગયે અને એક મજબુત દેરડાની માગણી કરી.
શિવભકતે શણની દેરડી આપી પણ શાંતિશિવે કહ્યું કે મારે શણની દેરીનું કામ નથી, વાળની બનેલી મજબુત દેરડીનું કામ છે.
શિવપૂજકે વાળની દીર્ઘ દેરડી આપી અને પૂછયું, ભાઈ શાંતિશિવ ! આ દેરડાને તમે શું કરશે ?
શાંતિશિવે ઉત્તર આપે, તાતપાદ ભટ્ટારક ગુરૂદેવશ્રીની દવા કરવાની છે. આ પ્રમાણે જણાવી ગુરૂદેવના મઠ તરફ ગયે.
ગુરૂદેવને જોતાં જ ડોળા ચડાવ્યાં, આંખે લાલઘૂમ બનાવી, ગુરૂદેવને બળજબરી પકડ્યા અને મઠની વચ્ચે લાવી થાંભલા સાથે બાંધી દીધાં. હાથમાં મેટી ડાંગ ઉપાડી ગુરૂ