________________
૯૬
ઉપમિતિ કથા સારાદ્વાર
નિરાકરણ કરી આપ્યું. આપની પાસેથી અમને ઘણું જાણવાનું અને સમજવાનું મળ્યું છે. અમે આપના આભાર માનીએ છીએ અને આપની રજા લઈ આગળ જઈએ છીએ.
મિથ્યાભિમાન—તમારૂં કલ્યાણ થાઓ.
મામા અને ભાણેજે મિથ્યાભિમાનને શિષ્ટતા ખાતર નમસ્કાર કર્યો અને આગળ વધ્યા. માર્ગમાં મામાએ ભાણીયાને કહ્યું.
ભાણા ! મિથ્યાભિમાને વાત કરતાં આપણુને જણાવ્યું હતું કે વિષયાભિલાષ મ`ત્રીના પાંચ અંગત માણસેા વિશ્વવિજય માટે ગએલા હતા એમાં રસનાનું નામ આપણને જાણવા મળ્યું. જેની શેષ માટે નિકળ્યા એનું નામ અને સ્થાન આપણને પ્રાપ્ત થયાં.
આપણે તામસચિત્ત નગરે જઇએ અને એના પિતાને જોઇએ. એના ગુણ અને સ્વભાવને જાણીએ. જેથી આપણને રસનાના ગુણ અને સ્વભાવના ખ્યાલ આવશે.
પ્રક—ભલે, ચાલા તામસચિત્ત નગરે.
તામસચિત્ત નગરે :
મામા ભાણેજ અને જણા તામસચિત્ત નગરે જઈ પહેાંચ્યા. ભયકર અને ભીષણ આગ લાગવાના કારણે જાણે શ્યામવણુ ન બની ગયું હોય, એવું મવણુ" આ નગ૨ જણાતુ હતુ. સજ્જન પુરૂષો આ નગરને નિદ્યકોટિનું ગણતા હતા. સખ્યા રાજસચિત્ત નગરની જેમ અલ્પ હતી છતાં નગરની
માનવ