________________
વિશ્વની સરે
તૈયારી છે, પરન્તુ વ્યક્તિ નથી.
૯૫
“ સતેષ ” સર્વથા જિતી શકાય એવા
“ સતાષ ” વચ્ચે વચ્ચે અવસર જોઇને અમારા સૈન્ય ઉપર જબરા ધસારા ખેાલાવી દે છે. ભૂલથાપ ખવરાવીને અમારા સન્યના કબ્જે રહેલા નાગરિકાને ઉપાડી જાય છે. એના હાથમાં ગયા પછી અમારા મહારાજાનું કાંઇ ચાલતું નથી, મહાવક્ર અને ધૃષ્ટ માનવી છે.
ભદ્રે ! સંતાષ મલિક અને ચાલાક હાવાના કારણે જ મહારાજા શ્રી રાગકેશરીને જિતવામાં આટલા વિલંબ થયા. સામાન્યક્ષત્રિય હાત તેા કયારનાય ભૂકેભૂક્કા ખેલાવી દીધા હોત.
વિમ—હાલમાં મહારાજા શ્રી રાગકેશરી કાં વિદ્યમાન છે? મિથ્યાભિમાનેને મનમાં શંકા થઇ કે આ બે ગુપ્તચરો તે નહિ હાયને ? ક્રી ફ્રી રાજ્યસ`બધી જ પ્રનેા કર્યાં કરે છે. આપણી માતમી જાણીને કાંઇ નૂકશાની ઉભી કરશે તે ? આવી શકા થવાના કારણે ખરી વિગત જણાવવી ખંધ કરી. ગોટાળીયા ઉત્તર આપવા ચાલુ કર્યો.
મિથ્યાભિમાન—મને ખબર નથી કે હાલમાં કર્યો છે ? પણ જ્યારે યુદ્ધયાત્રા માટે નીકળેલા ત્યારે સૌ પ્રથમ મહારાજાશ્રીએ તામસચિત્ત” નગરને ઉદ્દેશીને પ્રયાણ કર્યું હતું.
વિમ—આપે અમારા પ્રશ્નાના માનભર્યો ઉત્તરી આપી અમને સતાષ આપ્યા છે. આ નગરની શૈાભનતા અને અલ્પ વસતીના કારણે જાતજાતના વિકલ્પો થયા હતા, તેનું આપે