________________
વિશ્વની સ
૯૯
પાસે
વિમ—મહાદેવી શ્રી અવિવેકતા હાલમાં આ નગરને શાભાવી રહ્યાં છે કે એએ પણ ખીજે કાઇ સ્થળે પધાર્યાં છે ? શાક—મહાદેવીજી હાલમાં અહીં નથી, તેમજ મહારાજાશ્રી પણ નથી. એ માટે આપને કારણ જાણવું હોય તા સાંભળેા. મહાવિરોધી સંતાષના નાશના પૂર્ણ નિશ્ચય કરીને પોતાના વીરવિક્રમ પુત્ર રાગકેશરીને લઈ મહામહિમ શ્રી મહામાહ મહારાજા અત્ર પધાર્યાં હતા, ત્યારે અહીંના મહારાજા શ્રી દ્વેષગજેન્દ્ર પણ યુદ્ધયાત્રા માટે તૈયાર થઇ ગયા હતા.
મહાદેવી શ્રી અવિવેકતાએ પેાતાના પતિદેવને યુદ્ધમાં જતા જોઈ કહ્યું, સ્વામિન્ ! આપની સાથે હું પણુ યુદ્ધમાં આવીશ.
દ્વેષગજેન્દ્ર—દેવી ! તું ગર્ભાવતી છે. ગર્ભના ભારથી તારૂં શરીર આળસુ ખન્યું છે. તેથી તું યુદ્ધિભૂમિમાં આવે એ ચેગ્ય નથી. તું અહીંયા રહે. હું યુદ્ધમાં જઈશ.
અવિવેકતા—દેવ ! આપ વિના હું એકલી આ મહેલમાં રહી ના શકું. મહેલ ઉદ્યાન વિગેરેમાં મારૂં મન ન લાગે એનું શું કરવું?
તને
અહીં ન
દ્વેષગજેન્દ્ર—પ્રિયે ! તારી વાત સાચી, પણ ગર્ભવતી અવસ્થામાં યુદ્ધભૂમિમાં તને ન લઈ જવાય. ગમતું હોય તા તું “ રૌદ્રચિત્ત ” નગરે જા. વહિવટ “ દુષ્ટાભિસધિ” રાજા ચલાવે છે માનવતા વફાદાર વડા સૈનિક છે.
એ નગરના
અને એ મારા