________________
વિચક્ષણ અને જડ
- ૭૫
સ્વામિનીની જીવનકથા સાંભળવા મળશે. એમાં આપણને કચે। દાષ લાગશે ?
વિચક્ષણે વિચાર કર્યો કે આ દાસી ખેાલવામાં ભારે ચાલાક છે. માલવાની મધુરતા છે અને એમાં ફસાવવાની કળા ભરેલી છે. આપણને ફાસલાવી ફસાવી દે એટલે એના સ્વામિની પાસે ન જવું હિતકારક છે.
તા પણ ત્યાં જઇએ તેા ખરા. એ સ્વામિનીનું શું વર્ણન કરે છે એ પણ જાણીએ. ખેલવામાં ભલે મીઠું-મધુરૂં મેલે, તાય એના સર્કજામાં હું નહિ આવી શકું. આ જાતના વિચાર કરી દાસીની વિનતિના સ્વીકાર કર્યાં.
દાસી વિનયપૂર્વક એ બન્ને કુમારને પેાતાના સ્વામિની પાસે માનભેર લાવી.
જડકુમાર અને વિચક્ષણકુમારના જવાથી સૂચ્છિત બનેલી સ્વામિની એમના આગમનના સમાચાર મળતાં સ્વસ્થ મની. દાસીએ બન્ને કુમારીનેા આભાર માન્યા અને નમસ્કાર કર્યાં. અને વિનયપૂર્વક મેલી:
હે નાથ ! આપે મારા ઉપર મહાત્ ઉપકાર કર્યાં છે. આપની કૃપાથી મને જીવતદાન મળ્યું છે અને મારા સ્વામિનીને પણ જીવિતદાન મળ્યું છે. આપને આભાર માનું છું. આપના ઉપકારના બદલેા વાળવા હું અસમર્થ છું. આપને જેટલેા ઉપકાર માનું એટલે આછા છે. આપ અમારા વિતેશ્વર છે.