________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
પિતાજીની સુશિક્ષા : - પિતાશ્રી શુભેદયે કહ્યું, હે વત્સ! તને શું કહેવું? તું પોતેજ દરેક વસ્તુના તત્વને સમજે છે. દરેક વસ્તુના ઉંડાણ, એની મહત્તા, એની કાર્યક્ષમતા વિગેરે તારા જાણમાં છે જ. તને અમારે શું કહેવાનું બાકી રહ્યું ? - તને મારા ઉપર પ્રીતિ છે. તારા સ્વભાવમાં જ વડીલોને માનવંતા રાખી કાર્ય કરવાની પ્રણાલિકા છે. એટલે તે મને આ વિષયમાં પૂછ્યું. પણ તું ક્યાં સુજ્ઞ નથી? છતાં સાંભળ.
વહાલા વત્સ ! નારી તે સરોવરમાં ઉઠતા તરંગ જેવી ચંચલ હોય છે. નદીની જેમ ઢળાવ તરફ નીચે નીચે જવાને સ્વભાવ ધરાવતી હોય છે. મૃત્યુને ભેટાવનાર હાલતી ચાલતી વિષ વેલડી છે. બીજના ચંદ્ર જેવી વક હોય છે. સંધ્યા સમયે સોહામણા દેખાતા રંગરંગી વાદળ જેવી ક્ષણ રાગ ધરનારી હોય છે. માયાજાળ પાથરવામાં મહાનિપુણ હોય છે. નયનના કટાક્ષ માત્રમાં સામાના માનસમાં સંભ્રમ અને ચંચળતા ઉત્પન્ન કરનારી છે.
બેટા ! તને શું કહેવું? નારી તે જીવતા જાગતા સાપના ભારા છે. દષની ખાણ છે. નારીને અમદા કહેવાય છે. પુરૂષને પિતાના પ્રેમપાશમાં ક્યારે પકડી લે તે કાંઈ કહી ન શકાય.
- તારે રસનાને કઈ દિ વિશ્વાસ ન કરે. બીજા જે હિતેચ્છુ વ્યક્તિ હોય એણે પણ આ વાત સ્મૃતિમાં રાખવી જોઈએ. મારું આ અનુભવેલું મંતવ્ય છે.
લલિતા દાસી અને રસના મને સારા જણાતાં નથી.
વિવ વેલડી છે. છે. અત્યુને ભેટીવનનીચે જવાનો