________________
રેસના કથાનક
૮૩ ammanammmmmmmmmmmmmmmmmmm
રસનાને અને તારે મેળ પણ ક્યાંથી થાય? રસના કયાંની છે? કેણ છે? એનું કૂળ-શીલ કેણ જાણે છે ? માતા પિતા કેવા છે? એમની ખાનદાની કેવી છે? તારે રસનાદેવીને સ્વીકાર કરતા અગાઉ એની મૂળત્પત્તિ જાણી લેવી જોઈએ.
अशातकुलशोलानामप्रमत्तोऽप्यलं पुमान् । स्त्रीणामर्पितसद्भावः प्रयाति निधनं यत: ॥ અજાણ્યા કુળની અને દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીએથી સદા સાવધાન રહેનારો માનવી પણ ભેળપણમાં હૈયા ખેલીને પિતાની વાત એવી સ્ત્રીઓને કરી દે છે. તે તે પોતે જ પોતાના નાશને આમંત્રણ આપે છે. માતા, પત્ની, પુત્ર અને શાળાના વિચારો અને વિચક્ષણને નિર્ણય:
નિજચારતા માતા, બુદ્ધિદેવી પત્ની, પુત્ર પ્રકર્ષ અને શાળા વિશે શ્રી વિચક્ષણકુમારની કાર્યવાહીની ખુબ પ્રશંસા કરી અને કુટુંબના વડા વ્યક્તિ આહપુરૂષ શ્રી શુભેદ જે શિક્ષા આપી તે ઘણું હિતકરા છે. છેલ્લે સૌએ જણાવ્યું કે સત્યરૂષની શિક્ષા કેઈ કાળે અનિષ્ટકારક બનતી નથી.”
વિચક્ષણકુમારે વિચાર કર્યો કે આ સ્વજને સાચી વાત કહી રહ્યાં છે. આ મહાનુભાવેનું કથન સુંદર અને સુગ્ય છે. અજ્ઞાત કુલ-શીલા નારીને બુદ્ધિશાળી માનવીઓએ ન જ રાખવી જોઈએ.
રસનાદેવી કેવાં છે ? એ તે લતાના કહેવાથી અને મારી બુદ્ધિના અણસારથી જાણી લીધું છે. એના કુલ-શીલ