________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
પણાના પણ આછે ખ્યાલ આવી ગયા છે, તેા પણ તાતપાદની આજ્ઞા થઈ છે. એટલે રસનાની મૂળશેાધ કરવા જરૂર ઘટતા ઉપાય લઇશ. આવા વિચાર કર્યો અને પિતાજીને કહ્યું:
૮૪
“ તાતપાદે જે આજ્ઞા કરી તે મારે શિરાધાય છે. ” પણ રસનાની મૂળ શેાધ માટે કચેા વ્યક્તિ મેાકલવા ચાગ્ય જણાય છે?
પિતાજીએ જણુાવ્યું. વત્સ ! રસનાની મૂળ શેાધ માટે વિમર્શ ચેાગ્ય વ્યક્તિ છે. તે દરેક પદાર્થો અને પદાર્થાના પરમાને ખારીકાઇથી જાણી શકે છે. એને કાર્ય કરવાની સત્તા સોંપવામાં આવે એ ચેાગ્ય ગણાશે.
પ્રિય પુત્ર! તને ધન્યવાદ ઘટે છે. જેને આવા શાણા અને બાહેાશ મિત્ર પ્રાપ્ત થયા છે. એ મિત્ર વિમર્શને તારે તારા આ કાર્યની સિદ્ધિને માટે નિયુક્ત કરવા જોઈએ. વિચક્ષણે વિમના પ્રતિ જોયુ.
''
વિશે કહ્યું: “ આપની કૃપા હું એ કાર્ય કરીશ. વિચક્ષણે કહ્યું: જો એમ જ છે તાતાતપાદની આજ્ઞાને મસ્તકે ચડાવી જલ્દી કામે લાગી જાઓ. મૂળશેાધ માટે વિમ અને પ્રક`નુ ગમન :
આમ વડિલની આજ્ઞા પ્રમાણે હું આજથી કાર્ય કરવા તૈયાર છું, પરન્તુ આ વિશ્વ વિરાટ છે. એમાં અનેક રાજ્યે આવેલાં છે. એ બધે સ્થળ રસનાની શેાધ કરવા જતા ધાર્યાં કરતા સમય વધુ થઈ જાય તે પણ આપે મારી ચિતા ન કરવી. અષીરતા ન ધરવી. એમ વિશે કહ્યું.