________________
ઉપમિતિ કથા સોદ્ધાર
જકુમાર—તારા સ્વામિનીનું શું નામ છે? દાસી–હે દેવ! શ્રી “રસનાદેવી નામ છે. જકુમાર–ભદ્ર! તું કયા નામથી ઓળખાય છે? દાસી–“લેલતા” કહી મને સૌ બેલાવે છે.
હું આપની ચિરપરિચિત છું. ઘણે સમય મેં આપના સહવાસમાં ગાજે છે. તે સ્વામિન્ ! આ અભાગણને આપ કેમ ભૂલી ગયા? ખરેખર હું ભાગ્યહીના નારી છું. નહિ તે આપ મને ભૂલે ખરા?
જકુમાર–તું અમારી ચિરપરિચિતા કેવી રીતે થાય? દાસી–મારે આપને એ જ વાત જણાવવાની છે. પુરાણે પરિચય :
શ્રી “ કર્મપરિણામ” મહારાજાનું “અસંખ્યવહાર” નામનું નગર છે. ત્યાં આપ બન્ને જણ ઘણે સમય વસેલા પણું છે. ત્યાંથી આપને શ્રી કમપરિણામ મહારાજાની આજ્ઞાથી “એકાક્ષનિવાસ” નગરમાં જવાનું થયું. થોડા સમય પછી “વિકલાલનગરમાં” જવાની આજ્ઞા થઈ.
વિકલાક્ષનગરમાં ત્રણ મહેલ્લાં હતાં. એના પ્રથમ મહેલ્લામાં “હિષિક” નામના કુલપુત્રકને વાસ હોય છે. આપ બને ત્યાં કુલપત્રક તરીકે વસતા હતા. આપનામાં આજ્ઞા પાલનને વિશિષ્ટ ગુણ હતું એટલે શ્રી કર્મ પરિણામ મહારાજાએ અતિ પ્રસન્ન થઈ આપને “વદનકટર” નામનું મહાવના