________________
૧૬
ઉમિતિ કથા સારાહાર
વિદ્યાગુરૂજીને વિનય જાળવતા નહિ. પાષાણુ સ્તંભની જેમ સદા અડના અક્કડ રહેતા.
મારી રીતભાત જોઈ પૂ॰ પિતાજીને ખ્યાલ આવી ગયે કે રિપુદારણુ અભિમાનની જીવત પ્રતિમા છે. શૈલરાજ સાથે મિત્રતા થઈ ગઈ છે. અભિમાનને જ પેાતાનું સર્વસ્વ ધન ગણે છે. વિશ્વના દરેક વ્યક્તિને પેાતાના કરતાં ક્ષુદ્ર માને છે અને પાતાને સૌથી વધુ શ્રેષ્ઠ અને અલિષ્ઠ માને છે.
પિતાજીને મારા પ્રતિ મમતા ઘણી હતી, એટલે એએ વિચારે છે કે જો આવી પરિસ્થિતિમાં મારા પુત્ર રિપુઠ્ઠારણની આજ્ઞાનું સાધારણ પણ ઉલ્લુંઘન થશે, તા અભિમાની આ કઈક નવા ઉત્પાત કરી મૂકશે, કાં તા રાજ્ય છેાડી ભાગી જશે. અને જો આવું ખની જાય તે એ મારે માટે ઘણું ખરામ લેખાશે. એટલે પહેલેથી વ્યવસ્થા કરી લઉં તા સારૂં. પાણી પહેલાં પાળ બધાય એ જ સારૂં છે.
મંત્રી, અધિકારી પિતાજીએ મારા “કુમાર જે કાંઈ
એના પડતા ખેલ
ભેગા કરી અને કહ્યું કે
નાના નાના રાજવીઓ, સામતા, વ, દાસ દાસી પરિવારને સ્વભાવનું વર્ણન કરી દીધુ આજ્ઞા કરે તે તરત જ સ્વીકારી લેવી. ઝીલી લેવા. એના મનને જરા પણ એછું ન આવવા દેવું. જે રીતે રાજી રહે એ રીતના પ્રયત્ન કરવા. ”
પિતાજીની આજ્ઞાના કારણે હું નાન્હા હતા છતાં દરેક ખડીયા રાજાએ મારી પાસે સેવકની જેવા બની રહેવા લાગ્યા. આ રાજવીએ કુલીન અને પરાક્રમી હતાં છતાં