________________
નરસુંદરી
સભા વિખરાઈ ગઈ, નરકેશરી રાજા અને કળાચાર્ય પણ ચાલ્યા ગયા. સભામંડપ માનવ રહિત બન્યું એટલે મારો ભય હળવે બન્યો અને ધીરે ધીરે સ્વસ્થતા આવી.
વાઘાત કરતા પણ વધુ આઘાત પિતાજીના હદય ઉપર લાગ્યો. સિન્યમાં ઘવાએલા તડફડતા સૈનીકની જેમ બાકીને દિવસ પૂરો કર્યો. મને વ્યથા એમના અંતરને વલોવી રહી હતી.
વ્યથાની ઉગ્રતા ઘણુ સતેજ હતી. સાંજની રાજ્ય કારેબારીની સભા પણ ભરવામાં ન આવી. વ્યથિત હૃદયે પિતાજી શયનખંડમાં આવી શય્યા ઉપર પેઢી ગયા, રાત વીતે જાય છે પણ ઉંઘ આવતી નથી. દિવસની ઘટના એમના અંતરને કેતરી નાખ્યા કરે છે. સુકેમલ શા પણ આજે દાહક જણાતી હતી. નરસુંદરી સાથે લગ્ન:
મારા જુના ગઠીયા મિત્ર પુણ્યદયને થયું કે ભરસભામાં કુમારની આબરૂના કાંકરા કર્યા તે ઠીક ન કર્યું, એ બિચારાને નાહકને મેં ઢેડફજેત કરાવ્યું. - જે કે આ રિપદારણ આવી સુશીલ અને સુડોળ સુકન્યા મેળવવાની યોગ્યતા ધરાવતું નથી. માનસરોવરની વસનારી અને ખેતીને ચારે ચરનારી વેત હંસલી બાવળ પર વસતા કૃષ્ણવર્ણ કાકને શોભે નહિ, છતાં કુમારના અપયશને અટકાવવા કુમારી સાથે લગ્ન તે કરાવી દઉં.
મારા પિતાજીને રાત્રીના અંતિમ પહોરે સહેજ નિદ્રા