________________
પ્રકરણ ત્રીજી
સના કથાનકે વિચક્ષણ અને જ
શ્રી વિચક્ષણાચાય ના દશન :
શ્રી નરવાહન રાજા એક દિવસે રાજપરિવાર સાથે અશ્વ ક્રીડા કરવા માટે નગરના બાહ્ય પ્રદેશમાં ગએલા હતા. ઘણા વખત સુધી ઘુડદોડ કરાવી આનંદ માણ્યા. ઘુડદોડના શ્રમથી થાકેલા મહારાજા વિશ્રાંતિ માટે નજીકના “ લલિત ” ઉદ્યાનમાં ગયા.
લલિત ઉદ્યાનમાં અલ્પ આરામ લીધા પછી રાજાશ્રી ઉદ્યાનની શાભા નિહાળવા પેાતાના પરિવાર સાથે નીકળ્યાં. જાતજાતના વ્રુક્ષા અને ભાતભાતની વનલતાઓ, લતામડપેા, પુષ્પગુમ્। વિગેરે નિહાળતા નિહાળતા એમની દૃષ્ટિ એક અોકવૃક્ષના નીચે સ્થિર બની. ત્યાં અનેક સાધુભગવ ંતાથી પરિવરેલા શ્રી વિચક્ષણાચાય બિરાજી રહ્યા હતા.
સાધુગણુને જોતાં જ મહારાજાનું મુખ પ્રસન્ન ખની ગયું.
૧ આ અંતર્ગ કથા છે. એના નામેા ગુણવાચી છે. આપણા જીવનના સારા-નરસા પાસાઓની સાથે ધણા જ સુમેળ છે વિચાર કરશે! તે। સમજવામાં વાંધા નહિ આવે.