________________
નરસુદૂરી
પ
મે' એણીને ઘણા આગ્રહ કર્યાં. મારા શપથ આપ્યા એટલે આખરે સત્ય ઘટના મને જણાવી.
મેં કહ્યું: 'બેટા ! તું શાંત થા. ચિંતા ન કરીશ. મારા પુત્રને સમજાવી તારા પ્રતિ પ્રેમભરી રીતે વર્તવા જણાવી ઇશ. પણ પુણ્યવતી ! શું તને એ ખ્યાલ નથી કે માશ પુત્ર સિંહ જેવા મહાઅભિમાની છે. કાઇની પણ સામાન્ય વાતને પણ સહન કરી શકતા નથી. કેાઈના હળવા આક્ષેપને જીરવી જાણુતા નથી.
તું પુત્રના સ્વભાવ અને હૃદયને ખરાખર એળખી લે. તારે એનાથી પ્રતિકૂળ ન ખેાલવું અને ન વવું. દેવ જેવા માની પૂજા કરી પ્રસન્ન રાખવા પ્રયત્ન કરવે. મારા તને આશીર્વાદ છે કે પતિòવા મથ ”.
66
હે પુત્ર! મારા આશ્વાસનના શબ્દો સાંભળી દીનવદના ઘણી ષિત થઈ. અમૃતથી સિંચાએલી વેલડી જેમ ખીલી ઉઠે એમ એનું હૃદય ખીલી ઉઠયું.
મારા ચરણેામાં માથુ મૂકી દઇ ખાલી હૈ માતાજી ! અભાગણી મારા ઉપર આપે મહાન્ ઉપકાર કર્યો છે. આપના જેટલા ઓવારણાં લઉં એટલા ઓછાં છે.
આપ આ પુત્ર પાસે જાઓ અને એમનું મન મનાવી રીસામાં દૂર કરાવી દો. મારે એમની સાથે એકવાર મેળ કરાવી આપે. હું ફરીથી એ અપ્રસન્ન મને એને પ્રયત્ન કરીશ નહિ.